ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / pine-nuts-is-full-of-fatty-acid-which-increases-sexual-fertility

NULL / પુરુષોની નપુંસકતા-શિઘ્રપતન જેવી સમસ્યાનો અક્સીર ઇલાજ છે આ નટ્સ આજથી જ કરો સેવન

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

નટ્સને સુપરફૂડ કહેવામાં આવે છે. નબળાઇ દૂર કરવામાં અને શરીરમાં પ્રોટીન અને વિટામિન્સની જરૂરિયાત માટે મોટેભાગે ડૉક્ટર્સ નટ્સ ખાવાની સલાહ આપે છે. બધા જ નટ્સ પૌષ્ટિક હોવાની સાથે પ્રોટીન કાર્બોહાઇડ્રેડ અને ફાઇબરના સારા એવા સ્ત્રોત છે. વધારે પડતા નટ્સમાં વિટામિન E ફૉલિક એસિડ બી કોમ્પ્લેક્સ મેગ્નેશિયમ કોપર અને ઝિંક ભરપૂર માત્રામાં હોય છે. 

પાઇન નટ્સમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ ફાઇબર અને પ્રોટિન મળે છે. જે રોજ પાઇન નટ્સનુ સેવન કરવામાં આવે તો અનેક જાતની બિમારીઓ સામે રક્ષણ મળે છે. આ નટ્સના સેવનથી તમારે દવાખાના પગથિયું ચડવાનો ક્યારેય વારો નહી આવે. તેમનજ પુરુષોના ના કહેવાય એવી સમસ્યા નાપુસંકતા અને શિઘ્રપતનમાં પાઇન નટ્સનો ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ચાલો જાણીએ પાઇન નટ્સના બીજા ફાયદા...

પિનાલૈનિક એસિડનો એક પાકૃતિક સ્ત્રતો છે. 10 ગ્રામ પાઇન નટ્સમાં 0.6 મિલીગ્રામ આયરન હોય છે જેને તમે કાચું કે શેકીને ખાઇ શકો છો. પાઇન નટ્સમાં વિટામિન B અને  C ભરપૂર માત્રામાં હોય છે. તેમજ તેમાં મોનોસેચ્યુરેટેડ ફેટ પણ ભરપૂર હોય છે. જે તમારી ભૂખ ઉઘાડે છે. તેમાં ભરપૂર માત્રામાં આયરન હોય છે. જે શરીરમાં હિમોગ્લોબિનમાં વધારો કરે છે.

પાઇન નટ્સમાં અનસેચ્યુરેટેડ ફેટ હોય છે. જે કોલેસ્ટ્રોલ ઘડાડવામાં મદદરૂપ થાય છે. તેમાં રહેલું ટોકોફેરોલ એક પાવરફૂલ એન્ટિઓક્ટિસડેન્ટ છે. જે શરીરના બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને હૃદયરોગ સામે રક્ષણ આપે છે. 

પાઇન નટ્સની સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ નટ્સમાં એન્ટિબેક્ટેરયિલ અને એન્ટીવાયરલ ગુણ હોય છે. જેના કારણે શરીરમાં રહેલા હાનિકારક કેમિકલ્સ સામે રક્ષણ મળે છે. તેમજ એન્ટિઓક્સિડન્ટ રોગપ્રતિકારક શક્તિને વધુ મજબૂત બનાવે છે. આ માટે પાઇન નટ્સમાં તેલનો ઉપયોગ લગભગ તમામ એન્ટિસેપ્ટિક અને એન્ટી ફંગલ ક્રીમમાં થાય છે. 

પાઇન નટ્સમાં આયરન વધુ હોવાના કારણે પ્રેગ્રેન્સીમાં તે ખૂબ જ ફાયદાકારક છે. તેના સેવનથી એનીમિયા સામે રક્ષણ મળે છે અને ભ્રૂણના આરોગ્યપ્રદ વિકાસમાં સહાયક બને છે. તેમજ લાઇસિન એક જરૂરી એમીનો એસિડ પાઇન નટ્સમાં મળી આવે છે. 

ફેટી એસિડ અને આયરનથી ભરપૂર હોવાના કારણે પાઇન નટ્સ પ્રાચીન સમયથી પુરુષોની નપુંસક્તા અને શિઘ્રપતન જેવી સેક્સ્યુલ બિમારીના ઇલાજમાં વપરાય છે. તેમાં રહેલા ફેટી એસિડ સેક્સ્યુઅલ ફર્ટિલિટીને વધારવામાં આવે છે અને સ્પર્મ ડોનેશનની સાથે ટેસ્ટોસ્ટેરોનનું લેવલ વધારવામાં મદદરૂપ થાય છે. જેના કારણે પુરુષની ઑવરલ સેક્સ્યુઅલ હેલ્થ સુધરે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ