બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / EPFO 3.0ના નામથી લૉન્ચ થશે ન્યૂ ડિજિટલ પ્લેટફોર્મ, રહેશો ફાયદામાં

photo-story

12 ફોટો ગેલેરી

તમારા કામનું / EPFO 3.0ના નામથી લૉન્ચ થશે ન્યૂ ડિજિટલ પ્લેટફોર્મ, રહેશો ફાયદામાં

Last Updated: 12:24 PM, 28 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

EPFO કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન તેનું નવું ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કરવાની તૈયારીમાં છે. EPFOએ આ નવું પ્લેટફોર્મ તેમના મેમ્બર્સની સુવિધા માટે બનાવ્યું છે. અને આના લીધે હવે PF ને લગતા કામ સરળતાથી ઘરે બેઠા થઈ શકશે. ચાલો જાણીએ આ નવા લોન્ચને લગતા અમુક સવાલો અને તેના જવાબ.

1/12

photoStories-logo

1. EPFO ડિજિટલ પ્લેટફોર્મ

Employee Provident Fund Organisation એટલે કે EPFO 3.0 એ તેમના નવા ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ પ્લેટફોર્મ જૂન 2025 થી શરૂ થવાનું હતું પણ અમુક ટેકનિકલ ટ્રાયલને લીધે તેના લોન્ચિંગમાં મોડું થઈ રહ્યું છે. આ સંપૂર્ણરીતે digitalisation પર આધારિત છે અને લાખો PF મેમ્બર્સની સુવિધા માટે તૈયાર કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/12

photoStories-logo

2. EPFO ​​3.0 સિસ્ટમ

તમને જણાવી દઈએ કે આ લાગુ થતાં જ PF ઉપાડ, ક્લેમ અને કરેક્શન જેવી પ્રક્રિયાઓ ખૂબ જ સરળ અને ઝડપી બની જશે. જો કે તે હજુ સુધી સંપૂર્ણપણે સક્રિય થયું નથી. પરંતુ લોન્ચ થયા પછી તે લાખો કર્મચારીઓના અનુભવને બદલી નાખશે. આ દરમિયાન અમે તમને EPFO ​​3.0 સંબંધિત કેટલીક માહિતી આપવા જઈ રહ્યા છીએ જે તમને આ સિસ્ટમને સમજવામાં મદદ કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/12

photoStories-logo

3. PF ઉપાડ થશે સરળ

EPFO 3.0 અંતર્ગત ATM કાર્ડ કે UPI ના મીડિયમથી PF ની રકમ તાત્કાલિક ધોરણે ઉપાડી શકાશે, આ એકદમ બેન્કની જેમ કામ કરશે જે જૂની સિસ્ટમમાં લાંબા ક્લેમની જેમ રાહ જોવડાવશે નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

4/12

photoStories-logo

4. ATM અને UPIથી રૂપીયા ઉપાડ

તમને EPF માં ATM જેવુ કાર્ડ મળશે જે તમારા ખાતા સાથે કનકેટેડ હશે. UPIના માધ્યમ દ્વારા મોબાઈલથી જ સીધું રકમ ઉપાડવાનું સરળ બનશે. જેવી રીતે આપણે અત્યારે બેન્ક એપથી રૂપિયા ટ્રાન્સફર કરીએ છીએ એ રીતે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/12

photoStories-logo

5. ઉપાડની લિમિટ

આ સુવિધામાં તત્કાલ ઉપાડ પર એક લિમિટ હશે. અનુમાન મુજબ PF બેલેન્સના 50% તમે તત્કાળ ઉપાડી શકશો જેથી બધી બચત વપરાશે નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

6/12

photoStories-logo

6. એકાઉન્ટ ડિટેલમાં સુધારો

તમે OTP વેરીફિકેશન સાથે ઓનલાઈન એકાઉન્ટ ડિટેલ જેવી કે નામ, જન્મ તારીખ, KYC, બેન્ક ડિટેલ વગેરેમાં જાતે સુધારો કરી શકશો. આ માટે ફોરમ ભરવાનીકે ઓફિસ જવાની જરૂરત રહેશે નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

7/12

photoStories-logo

7. ઓટો સેટલમેન્ટ

EPFO 3.0 માં 95% સુધી ક્લેમમાં ઓટો સેટલમેન્ટ સંભવ છે. જેનાથી ક્લેમ કરવામાં થોડી જ મિનિટો લાગશે અને પારદર્શિતા જળવાઈ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/12

photoStories-logo

8. પ્લેટફોર્મ પર બીજું શું જોઈ શકશો ?

જેમ આપણે Google Pay, PhonePe, વગેરે જેવી UPI એપ્સ સાથે કરીએ છીએ, તેમ PF બેલેન્સ ચેક કરવું અને ફંડ ટ્રાન્સફર કરવું તાત્કાલિક શક્ય બનશે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/12

photoStories-logo

9. અન્ય સરકારી યોજના

EPFO 3.0 અન્ય સરકારી યોજના Atal Pension Yojana અને Pradhan Mantri Jeevan Bima Yojana જેવી સુરક્ષા યોજના સાથે પણ જોડી શકાશે. એનાથી બધી સર્વિસ એક જ જગ્યાએ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/12

photoStories-logo

10. સિક્યોરીટી કેવી હશે?

દરેક ટ્રાન્ઝેક્શન, સુધારો અથવા ક્લેમ OTP/PIN ચકાસણી સાથે થશે. આ રીતે તમારું ખાતું સુરક્ષિત રહેશે અને છેતરપિંડીની શક્યતા ઓછી થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

11/12

photoStories-logo

11. મોબાઈલ એપ અને ડિજિટલ ઈન્ટરફેસ

EPFO 3.0 માં એક યુઝર ફ્રેન્ડલી મોબાઈલ એપ અને વેબસાઇટ હશે જેમઆ PF બેલેન્સ, પાસબુક, ક્લેમ સ્ટેટ્સ વગેરે ટ્રેક કરી શકાશે. જેમાં ઘણી સેવાઓ ઓનલાઇન મળી શકશે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/12

photoStories-logo

12. EPFO 3.0 ક્યારે લોન્ચ થશે?

EPFO 3.0 મે-જૂન 2025 માં લોન્ચ કરવાનું આયોજન હતું. તેને મંત્રાલય અને NPCI ની મંજૂરી પણ મળી ગઈ છે પરંતુ પરીક્ષણને કારણે થોડો વિલંબ થયો છે. પરંતુ ટૂંક સમયમાં આ પ્લેટફોર્મ સામાન્ય PF સભ્યો માટે ઉપલબ્ધ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

EPFO system 3.0 Digital Platform Employee Provident Fund Organisation
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ