બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / બે દિવસ બાદ સૂર્ય બદલશે નક્ષત્ર, આ 4 રાશિના જાતકોનું ભાગ્ય ચમકી ઉઠશે!

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / બે દિવસ બાદ સૂર્ય બદલશે નક્ષત્ર, આ 4 રાશિના જાતકોનું ભાગ્ય ચમકી ઉઠશે!

Last Updated: 02:42 PM, 25 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Surya Nakshatra Parivartan : સૂર્ય ગ્રહ 27 સપ્ટેમ્બરે નક્ષત્રમાં ફેરફાર કરશે. આ દિવસે સૂર્યનું ગોચર હસ્ત નક્ષત્રમાં થવાનું છે. જાણો સૂર્યના નક્ષત્ર પરિવર્તનથી કઈ કઈ રાશિઓને લાભ થશે?

1/6

photoStories-logo

1. સૂર્ય નક્ષત્ર પરિવર્તન

સૂર્ય 27 સપ્ટેમ્બરે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાંથી બહાર આવી ચંદ્રના હસ્ત નક્ષત્રમાં ગોચર કરશે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં જ સૂર્યગ્રહણ લાગ્યું હતું. એવા સમયે 27 સપ્ટેમ્બરે સૂર્યનું નક્ષત્ર બદલાવું અત્યંત વિશેષ માનવામાં આવી રહ્યું છે. સૂર્યના આ પરિવર્તનથી ગ્રહણની સંપૂર્ણ અસર સમાપ્ત થઈ જશે. હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરતા જ સૂર્ય કેટલીક રાશિઓના જીવનમાં સકારાત્મક ફેરફારો લાવી શકે છે અને તેમનું ભાગ્ય ચમકી શકે છે. જાણો કઈ છે તે લકી રાશિઓ?

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. વૃષભ રાશિ

સૂર્યના નક્ષત્ર પરિવર્તનથી તમારી એકાગ્રતા વધશે. તમે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ શકશો, જેના કારણે કારકિર્દી અને વેપાર ક્ષેત્રમાં સફળતા મળશે. આર્થિક પરિસ્થિતિમાં ચાલી રહેલી મુશ્કેલીઓનો ઉકેલ પણ વૃષભ રાશિના જાતકોને મળી શકે છે. આ રાશિના કેટલાક લોકો પોતાનો નવો વ્યવસાય શરૂ કરવાની વિચારણા કરી શકે છે અને આ વિચાર હકીકતમાં બદલાઈ પણ શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમયગાળો પ્રગતિદાયક સાબિત થશે. જીવનને સાચી દિશા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. કન્યા રાશિ

સૂર્યનું નક્ષત્ર પરિવર્તન તમારા માનસિક અને શારીરિક આરોગ્યમાં સારા ફેરફારો લાવશે. કાર્યક્ષેત્રમાં તમારો દરજ્જો ઊંચો થશે, સહકર્મીઓની મદદથી અટકેલા કામ પૂરાં થઈ જશે. કન્યા રાશિના કેટલાક લોકો જીવનસાથી સાથે નવો વ્યવસાય શરૂ કરવાનો વિચાર કરી શકે છે. તમારી ઊર્જા વધશે. ધન સંબંધિત બાબતોમાં ભાગ્ય તમારો સાથ આપશે. સામાજિક જીવનમાં પણ તમને માન-સન્માન મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ધન રાશિ

સૂર્યનું નક્ષત્ર પરિવર્તન તમારો આત્મવિશ્વાસ વધારશે. અત્યાર સુધી જે કામોમાં તમને ખચકાટ અનુભવાતો હતો, એ કાર્યો હવે તમે સરળતાથી કરી શકશો. કારકિર્દીમાં નવા અવસરો મળી શકે છે. આ રાશિના કેટલાક જાતકોને મનગમતી નોકરી મળી શકે છે. સરકાર સંબંધિત ક્ષેત્રોમાં પણ લાભ મળશે. પિતા અથવા પિતાતુલ્ય વ્યક્તિ પાસેથી મહત્વપૂર્ણ સલાહ મળી શકે છે. સ્વાસ્થ્યમાં પણ સારા ફેરફારો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. મકર રાશિ

તમને ભાગ્યનો સાથ મળશે. તમારી યોજનાઓ સૂર્યના નક્ષત્ર પરિવર્તન બાદ પૂર્ણ થઈ શકે છે. પરિવારિક જીવનમાં સુખ-સમૃદ્ધિ આવશે, અને ઘરના સભ્યો સાથેના મનદુ:ખ પણ દૂર થશે. આ રાશિના જે વિદ્યાર્થીઓ વિદેશમાં જઈ અભ્યાસ કરવા માંગે છે, તેમનું સ્વપ્ન પૂરું થઈ શકે છે. તકનીકી ક્ષેત્રમાં કાર્યરત લોકોને પ્રમોશન મળી શકે છે. તમારી પ્રતિભામાં પણ નવા રંગ ચઢશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER:

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Horoscope Surya Nakshatra Parivartan Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

ટોપ સ્ટોરીઝ

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ