બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ગેસ-એસિડિટીની સમસ્યાથી કાયમી છૂટકારો, આ ઘરેલું ઉપાય રામબાણ ઈલાજ

photo-story

5 ફોટો ગેલેરી

સ્વાસ્થ્ય / ગેસ-એસિડિટીની સમસ્યાથી કાયમી છૂટકારો, આ ઘરેલું ઉપાય રામબાણ ઈલાજ

Last Updated: 12:53 AM, 18 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જો તમને પેટમાં બળતરા, એસીડીટી અને ગેસ જેવી સમસ્યા થતી હોય તો તમારે દવા લેવાની જરૂર નથી. તમે અમુક આયુર્વેદીક ઉપાય પણ અજમાવી શકો છો.

1/5

photoStories-logo

1. પાચન પર અસર

અત્યારની વ્યસ્ત લાઈફસ્ટાઈલમાં પેટ સંબંધિત સમસ્યા જેમ કે, ગેસ, એસીડીટી અને પેટ ફૂલવું જેવી સમસ્યા થઇ છે. કલાકો સુધી બેસીને કેમ કરવું, મોડા સુધી જાગવું અને સ્ટ્રેસ જેવા કારણોથી પાચન ઉપર અસર થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. પેટમાં બળતરા જેવી સમસ્યા

આ બધા કારણોથી પેટમાં બળતરા, ભારેપણું અને એસીડીટી જેવી સમસ્યા થાય છે. આ સ્થિતિમાં અમુક લોકો દવા લેવાનું પસંદ કરે છે. પરંતુ વારંવાર દવા લેવી શરીર માટે સારું નથી. આયુર્વેદમાં અમુક ઉપાય જણાવવામાં આવ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. આચાર્ય બાલકૃષ્ણ

આયુર્વેદ એક્સપર્ટ આચાર્ય બાલકૃષ્ણએ આ અંગે આસાન રીતો બતાવી છે. તેમના મત અનુસાર, ભોજન બાદ ગોળનો એક નાનો ટુકડો ચૂસીને ખાવો જોઈએ. આમ કરવાથી એસીડીટી, મોઢામાં છાલા અને મોઢામાં ખાતું પાણી આવવું જેવી સમસ્યા દુર થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ડાયાબીટીસના દર્દી

પરંતુ ડાયાબીટીસના દર્દીઓએ ગોળ ખાવાથી બચવું જોઈએ. કેમ કે, ગોળમાં નેચરલ સુગર હોય છે. જે બ્લડ સુગર લેવલ વધારી શકે છે. આમ તમે પેટમાં બળતરા માટે આ ઉપાય આજમાવી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. DISCLAIMER

આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Jaggery Acidity Stomach Problems
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ