બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / અજબ ગજબ / people got shocked on knowing that their uber driver is a ceo

OMG / કરવું હોય તો ગૂગલ સર્ચ કરી લો! સાધારણ કેબ ડ્રાઈવર નથી આ સરદારજી, કોણ છે તે જાણ્યા બાદ નહી આવે વિશ્વાસ

Khevna

Last Updated: 03:25 PM, 11 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા લોકોને ઉબર બૂક કરી હોય અને ડ્રાઈવર તરીકે ઉબર ઇન્ડિયાનાં CEO જ આવ્યા હોય, તેવો અનુભવ થયો છે અને આ અનુભવ તેમણે ટ્વીટર પર શેર પણ કર્યો છે

  • Uber Indiaનાં CEO છે આ કેબ ડ્રાઈવર 
  • લોકોએ ગૂગલ સર્ચ બાદ કર્યો વિશ્વાસ 
  • ટ્વીટર પર મળી રહી જોરદાર પ્રતિક્રિયા

Uber Indiaનાં CEO છે આ કેબ ડ્રાઈવર 

માની લો કે તમે ઉબર બૂક કરી છે, કેબ આવે છે અને ડ્રાઈવર પોતાનું નામ પ્રભજીત સિંહ જણાવે છે, જે ઉબર ઇન્ડિયા અને સાઉથ એશિયાનાં પ્રેસિડેન્ટ છે. આ તમને ભલે અશક્ય લાગી રહ્યું હોય, પરંતુ ઘણા લોકો સાથે આવું બન્યું છે જે તેઓ ટ્વીટર પર જણાવે છે. આ કોઈ સરપ્રાઈઝથી ઓછું નથી કે તમારો ઉબર ડ્રાઈવર આટલા મોટા અધિકારી છે. ઘણા લોકોએ આ અનુભવને ટ્વીટર પર શેર કર્યો છે જેનાં પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

કિસ્મતથી થયો મારો સામનો 

સૌથી પહેલા એ વાતની જાણકારી લિન્ક્ડઇન યૂઝાર અનન્યા દ્વિવેદીએ આપી, તેમણે લખ્યું કે મેં આજ સુધીની સૌથી સારી સલાહ ઇન્ટરનેટ પર વાંચી, જ્યાં સાહિલ બ્લૂમ લખે છે કે પોતાની કિસ્મતનાં અવકાશને વધારો, તે તમારા ઘરનો દરવાજો નથી ખટખટાવતી, એટલા માટે જ બહાર નીકળો, લોકોને માળો તથા જાણકારીઓ ભેગી કરો. આ જ કારણ છે કે કિસ્મત સાથે મારો સામનો થયો છે. હું ઘણું કામ કરીને ઓફિસથી નીકળી અને વિચારો મારો કેબ ડ્રાઈવર કોણ હતો? 

જણાવ્યા બાદ પણ કર્યું ગૂગલ સર્ચ 
કેબ ડ્રાઈવરે પોતાનું નામ પ્રભજીત સિંહ જણાવ્યું અને જણાવ્યું કે તેઓ ઉબર ઇન્ડિયાનાં CEO છે. આ તેમના પ્રાઈમરી રિસર્ચનો ભાગ છે. અનન્યાને પહેલા તો આ ઘણું અજીબ લાગ્યું, ત્યાર બાદ તેમનું નામ ગૂગલ પર સર્ચ કર્યું, ચહેરો જોયા બાદ તેમને વિશ્વાસ આવ્યો કે કેબ ડ્રાઈવર ખરેખર ઉબર ઇન્ડિયાનાં CEO છે. અન્ય ઘણા લોકો જેમની સાથે આ બન્યું છે, તેમણે પણ આ ઘટના શેર કરી છે. મધુવંતી લખે છે કે ડ્રોપ લોકેશન જાણ્યા વિના જ ઉબર ડ્રાઈવરનો ઓન ધ વે મેસેજ મળવો પહેલા ખૂબ જ ઇમ્પ્રેસિવ હતો, ત્યાર બાદ ઉબર ઇન્ડિયાનાં CEOને મળીને મારો દિવસ સુધરી ગયો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ