બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Patan MLA Kirit Patel victory challenged in Gujarat High Court

આરોપ / મોરબી બાદ વધુ એક ધારાસભ્યની જીત સામે પિટિશન, ગુજરાત હાઈકોર્ટે ઇશ્યુ કરી નોટિસ, આ આરોપ લાગતા રાજકારણમાં ગરમાવો

Dinesh

Last Updated: 10:44 PM, 10 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટણના ધારાસભ્ય કિરીટ પટેલની જીતને ગુજરાત હાઇકોર્ટમાં પડકારાઇ છે, અરજી પર હાઇકોર્ટે કિરીટ પટેલ સહિતનાને નોટિસ ઇશ્યુ કરી છે.

  • પાટણના MLA કિરીટ પટેલની જીતને ગુજરાત હાઇકોર્ટમાં પડકારાઇ 
  • અરજદાર પંકજકુમાર વેલાણીની ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન
  • ચૂંટણી સમયે FIR સહિતની વિગતો રજૂ ન કરાયાનો આરોપ


રાજ્યમાં વધુ એક ધારાસભ્યની જીતને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલની જીતને ગુજરાત હાઇકોર્ટમાં પડકારાઇ છે. અરજદાર પંકજકુમાર વેલાણીએ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી છે.

વધુ સુનાવણી 16 જૂનના હાથ ધરાશે
અરજદાર પંકજકુમાર વેલાણીની ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. તેમજ ચૂંટણી સમયે FIR સહિતની વિગતો રજૂ ન કરાયાનો આરોપ કરાયો છે. અરજી પર ગુજરાત હાઇકોર્ટે કિરીટ પટેલ સહિતનાને નોટિસ ઇશ્યુ કરી છે. 16 જૂનના ગુજરાત હાઇકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

કાંતિ અમૃતિયાની જીતને ગુજરાત હાઇકોર્ટમાં પડકારાઈ હતી
થોડા દિવસ મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાની જીતને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. કાંતિ અમૃતિયાનાં એફિડેવિટ સામે અરજદારે વાંધો ઉઠાવ્યો હતો. એફિડિવિટમાં ક્ષતિ હોવા છતાં રિટર્નિગ ઓફિસરે એફિડેવિટ મંજૂર કર્યાની દલિલ થઈ હતી. તમામ પક્ષકારોને આગામી સમયમાં જવાબ રજૂ કરવા આદેશ કર્યો હતો. ગુજરાત હાઈકોર્ટે ચૂંટણીપંચ સરકાર સહિતનાને નોટિસ ઈશ્યું કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ