બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / passengers caught having physical intimate in plane toilet

ભારે કરી! / ચાલુ વિમાનમાં બેશરમીની હદ: ટોઇલેટમાં શારીરિક સંબંધ બનાવી રહ્યું હતું કપલ, દરવાજો ખૂલતાં જ ચોંકી ગયા મુસાફરો

Arohi

Last Updated: 03:53 PM, 13 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Couple Having Sex In Plane Toilet: આ ઘટના 8 સપ્ટેમ્બરની છે જે હવે સામે આવી છે. લંડનથી ઈબીસાના જીએ ઈજીજેટના વિમાને ઉડાન ભરી હતી.

  • ચાલુ વિમાનમાં બેશરમીની હદ  
  • ટોઇલેટમાં કપલે બાધ્યા શારીરિક સંબંધ 
  • દરવાજો ખૂલતાં જ ચોંકી ગયા મુસાફરો

સ્પેનના ઈબીસામાં એક યુવક અને યુવતીએ દરેક હદ પાર કરી નાખી છે. બન્ને અડધી રાત્રે યાત્રા વખતે ફ્લાઈટમાં ગયા અને ટોયલેટમાં ઘુસી ગયા. થોડા સમય બાદ ક્રૂ મેંબર ટોયલેટ ગયા અને તેમણે જેવો દરવાજો ખોલ્યો તે ચોંકી ઉઠ્યા હતા. કપલ સંબંધ બાંધવામાં મશગુલ હતા. યાત્રી પણ આ જોઈ ચોંકી ઉઠ્યા હતા. 

આ ઘટના 8 સપ્ટેમ્બરની છે. જે હવે સામે આવી છે. જાણકારી અનુસાર લંડનના ઈબીસાના જીએ ઈજીજેટના વિમાને ઉડાન ભરી હતી. એરલાયન્સ કંપનીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. 

યાત્રીઓએ વિમાનમાં કર્યો હંગામો
રિપોર્ટ અનુસાર કેબિન ક્રૂ મેમ્બર દરવાજાની બહાર ઉભો હતો. તે દરવાજો ખુલવાની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ જ્યારે દરવાજો ઘણા સમય સુધી ન ખુલ્યો તો તેમણે ઝટકાથી તેને ખોલ્યો. ક્રૂ મેમ્બરે દરવાજો ખોલ્યા બાદ તેને ઝડપથી બંધ કરી નાખ્યો. તે ચોંકી ઉઠ્યા હતા. 

સંબંધ બાંધી રહેલા કપાલ બંધ થવા માટે તૈયાર ન હતા. સ્પેનિસ પાર્ટી દ્વીપ પર પહોંચવા પર ક્રૂ મેમ્બરે તેમની ફરિયાદ પોલીસને કરી. તે સમયે કપલની હરકત પર યાત્રીઓએ વિમાનમાં હંગામો મચાવવાનો શરૂ કરી દીધો હતો. ઘણા યાત્રીઓએ આપત્તિ વ્યક્ત કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ