બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / passenger had diarrhoea shit fell all over plan flight forced turn back

ના હોય! / પેસેન્જરને થઈ ગયા ઝાડા, આખા વિમાનમાં ફેલાઈ ગઈ ગંદકી, લોકો થયા પરેશાન તો પાયલટે મજબૂરીમાં કર્યું આ કામ

Arohi

Last Updated: 03:45 PM, 5 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Passenger Had Diarrhoea In Flight: વિમાનની અંદર એક યાત્રીનું પેટ એટલી હદે ખરાબ થઈ ગયું. જેના કારણે આખા વિમાનમાં ગંદકી ફેલાઈ ગઈ.

  • પેસેન્જરને વિમાનમાં થઈ ગયા ઝાડા 
  • આખા વિમાનમાં ફેલાઈ ગઈ ગંદકી
  • પાયલટે મજબૂરીમાં કર્યું આ કામ

ખરાબ વાતાવરણ અથવા કે વિમાનમાં કોઈ ટેક્નીકલ ખામી આવવાના કારણે ઘણી વખત ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવે છે. પરંતુ હાલમાં જ એક ફ્લાઈટમાં પેસેન્જરને ઝાડા થઈ ગાય. જેના કારણે વિમાન પાછુ વાળવું પડ્યું હતું. ડેલ્ટાની ફ્લાઈટે શુક્રવારે રાત્રે અટલાંટા, જોર્જિયાથી બે કલાક મોડી ઉડાન ભરી અને સ્પેનના બાર્સિલોના માટે રવાના થઈ. 

યાત્રીને થયા ભયંકર ડાયેરિયા 
પાયલટને ફ્લાઈટ પાછી વાળવા માટે ત્યારે મજબૂર થવું પડ્યું જ્યારે 37,000 ફૂટ ઉંચાઈ પર એક વ્યક્તિને ભયંકર ડાયેરિયા થઈ ગયા. એક ટ્રાફિક કંટ્રોલને મોકલેવા એક મેસેજ અનુસાર શખ્સનું પેટ ખરાબ હોવાના કારણે દરેક જગ્યા પર ગંદકી ફેલાઈ ગઈ. ફ્લાઈટના પાયલેટે ગ્રાઉન્ડને જણાવ્યું, "આ એક બાયોહાઝર્ડ મુદ્દો છે અમારી પાસે એક યાત્રી છે જેને ખૂબ વધારે ડાયેટીયા થઈ ગયા છે."

આખા વિમાનમાં ફેલાઈ ગંદકી 
જ્યારે વિમાન પાછુ ફર્યું તો તેમાં ખૂબ ગંદકી થઈ હતી. તેને સાફ કરવામાં આવ્યું અને ડેલ્ટાને એક નવી ટીમ શોધવી પડી કારણ કે જુની ટીમનો ઓફિસ સમય સમાપ્ત થઈ ગયો હતો. 

"મારા દિકરા માટે થોડો વધારે સમય વિમાન ઉડાવો"
વિમાનમાં મોટાભાગે એવી ઘણી ઘટનાઓ થતી રહે છે. આ મહિનાની શરૂઆતમાં એક એવી ઘટના બની હતી જ્યારે એક શખ્સે વિમાન યાત્રીઓને ચોંકાવી દીધા હતા. તેમણે પાયલટને લેન્ડિંગ પહેલા "થોડા વધુ સમય સુધી ઉડાન ભરવા"ની રિક્વેસ્ટ કરી જેથી તેમને પોતાના નાના દિકરાને વિમાનમાં બેસાડવા માટે વધારે સમય મળી શકે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ