બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Papaya seeds are helpful in controlling cholesterol levels

હેલ્થ / હાર્ટ એટેકના જડની દવા, નસોમાં જામી ગયેલું કોલેસ્ટ્રોલ આ ફળના બીજથી ફટાકે થશે દૂર, રક્તવાહિનીમાં દોડવા લાગશે લોહી

Kishor

Last Updated: 09:29 PM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પપૈયાના બીજને કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવા માટે ખુબ જ ગણકારી માનવામાં આવે છે, જેનો આહારમાં સમાવેશ કરવાથી તંદુરસ્ત કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રિત રહે છે, જેના અનેક ફાયદા છે, આવો જાણીએ વિસ્તારથી!

  • કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં ગણકારી છે પપૈયાના બીજ
  • આહારમાં સમાવેશ કરવાથી રક્તવાહિનીમાં દોડવા લાગશે લોહી
  • તંદુરસ્ત કોલેસ્ટ્રોલનું સ્તર રહે છે નિયંત્રિત

કોલેસ્ટ્રોલ સમય જતા ગંભીર બીમારીને જન્મ આપી શકે છે આથી કોઈ પણ કાળે તેને નિયંત્રિતમાં રાખવું ખૂબ જ આવશક્ય છે. આ માટે કોલેસ્ટ્રોલને નિયંત્રિતમાં રાખવા માટે પપૈયાના બીજ ઉપયોગી નિવડી શકે છે. ખાસ વાત એ છે કે પપૈયાના ફળ તરીકે તો અઢળક ફાયદા છે જ સાથે સાથે બીજ પણ વરદાન સમાન છે. પપૈયું પોષક શક્તિ છે. પપૈયાના બીજમાં પણ અનોખા ફાયદા છે. પપૈયાના બીજમાં પપૈન નામનું એન્ઝાઇમ આવેલ હોય છે જેનો ડાયેટરી પ્રોટીન અને ફેટને તોડે છે. પરિણામે હદય રોગનો ખતરો ટળી શકે છે.

પપૈયાં ખાતા સમયે ક્યારેય ન કરવી જોઈએ આ 5 ભૂલ, ફાયદાની જગ્યાએ થશે નુકસાન  papaya curd orange milk bitter gourd lemon foods combination dangerous for  health

ફાઈબરનો અખૂટ સ્ત્રોત
કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ ફાઈબરએ પપૈયાના બીજમાં જોવા મળતું હોય છે જે ડાયેટરી ફાઇબરનો સ્ત્રોત છે. જે આંતરડામાં જામેલા ખરાબ કોલેસ્ટ્રોલને કાબુમાં રાખી શકે છે, આ ફાયબરયુક્ત આહાર હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ નીવડી શકે છે.

પપૈયાના બીજ ફેંકો નહીં આ રીતે કરો સેવન, પીરિયડ્સ, પેટમાં કૃમિની સમસ્યા અને  અન્ય ઘણી બીમારીઓ માટે છે રામબાણ ઈલાજ | amazing benefits of eating papaya  seeds

 

એન્ટીઑકિસડન્ટ પાવરહાઉસ
ફિનોલિક અને ફ્લેવોનોઈડ નામના સંયોજનોની પપૈયાના બીજમા હાજરી હોય છે અને આ બીજ એન્ટીઓક્સીડેન્ટથી પણ ભરપૂર હોવાથી શરીરમાં ઓક્સિડેટીવ સ્ટ્રેસ સામે લડવામા મદદરૂપ નીવડે છે. પરિણામે તણાવ ઓછો કરી બળતરા અને હૃદય રોગના જોખમનું જોખમ ઘટે છે.

બહાર નીકળેલી ફાંદને ઝડપથી ઘટાડશે આ 1 વસ્તુ, આ રીતે આજથી શરૂ કરો ઉપાય | Know  How to Use Papaya For Weight Loss or Belly Fat


પાચનમાં મદદરૂપ

પપૈયાના બીજનો પરંપરાગત રીતે પાચનને સુધારવા માટે પણ ઉપયોગ છે. કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા સહિત પાચન માટે પણ બીજ જરૂરી છે. પપૈયાના બીજને પીસીને નાસ્તા, દહીં સહિતની કોઇ પણ વાનગીમાં ઉપયોગ કરી શકો છો.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ