પલ્લીનો મેળો / ગુજરાતના આ મેળામાં વહે છે ઘીની નદીઓ, ઉમટે છે ભક્તોનો મહાસાગર

palli melo ghee festival rupal village Vardayini mata gandhinagar gujarat

આસ્થા અને ઉપાસનાનું પર્વ નવલી નવરાત્રી પૂર્ણ થઈ છે. નવ નવ દિવસ સુધી માની આરાધના અને ગુણગાન ગાયા બાદ ભક્તોએ ભીની આંખે માને વિદાય આપી. ત્યારે આપણે વાત કરીએ દેશભરમાં પ્રખ્યાત રૂપાલની પલ્લી વિશે. નૌમના દિવસે એટલે કે આજે વાજતે ગાજતે માતા વરદાયીની પલ્લી ભરાશે. રૂપાલમાં ઘીની નદીઓ વહેશે. જેના દર્શન માટે લાખો ભક્તો ઉમટશે. ત્યારે તમે જાણો પલ્લીના મેળા અને તેના મહત્વ વિશે...

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ