બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / વિશ્વ / pakistani artist sing ramadan version of kacha badam people trolled

ભારે કરી ! / 'કાચા બદામ'નું આવ્યું 'રમઝાન' વર્ઝન, એવું ગાયું કે બરાબરનો ફંસાયો પાકિસ્તાની કલાકાર, જુઓ લોકોએ શું કહ્યું

Premal

Last Updated: 07:25 PM, 9 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લાં ઘણા દિવસોથી સોશિયલ મીડિયામાં કચ્ચા બાદામ ખૂબ છવાયેલુ છે. કચ્ચા બાદામ ગીત ફક્ત દેશમાં નહીં પરંતુ વિશ્વભરમાં પોતાની ધૂમ મચાવી છે.

  • પાકિસ્તાની કલાકારે કચ્ચા બાદામ ગીતનુ રમઝાન વર્ઝન ગાયુ
  • પાકિસ્તાની કલાકારનો દાવ ઉલ્ટો પડ્યો, લોકોએ કર્યો ટ્રોલ
  • યાસિર સોહરવર્દીએ આ ગીતને તેની યુટ્યુબ ચેનલ પર અપલોડ કર્યુ 

કચ્ચા બાદામનુ રમઝાન વર્ઝન

શું આમ, શું ખાસ! દરેક વ્યક્તિ કચ્ચા બાદામ ગીત પર રીલ્સ બનાવીને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી રહ્યું છે અને યુઝર્સ ખૂબ વ્યુજ મેળવી રહ્યાં છે. આ ગીતને ગાનાર બંગાળી મગફળી વિક્રેતા ભુબન બડ્યાકર રાતોરાત લોકપ્રિય થઇ ગયા છે. હવે આ ગીત પાકિસ્તાનમાં પણ છવાયુ છે. ખરેખર, આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં કચ્ચા બાદામ ગીતનુ રમઝાન વર્ઝન સામે આવ્યું છે. એક પાકિસ્તાની કલાકારે આ ગીતનુ રમઝાન વર્ઝન બનાવીને ભુબન જેવી લોકપ્રિયતા મળે તેવુ વિચાર્યુ. જો કે, તેનો આ દાવ ઉલ્ટી પડી ગયો અને સોશિયલ મીડિયામાં યુઝર્સે તેને ખૂબ ટ્રોલ કર્યો. કચ્ચા બાદામના આ રીમિક્સ વર્ઝનને પાકિસ્તાનમાં વિચિત્ર વાયરલ વીડિયો માટે લોકપ્રિય યુટ્યુબર યાસિર સોહરવર્દીએ ગાયુ છે. 

ગીતનું શીર્ષક 'રોજા રખૂંગા'

યાસિર સોહરવર્દીએ આ ગીતને તેની યુટ્યુબ ચેનલ પર અપલોડ કર્યુ છે. આ ગીતમાં બિલાડી અને પક્ષીની ધૂન વગાડતો જોવા મળી રહ્યો છે. તેણે કચ્ચા બાદામના રમઝાન વર્ઝનને ભલે મનથી ગાયુ હોય. પરંતુ ઈન્ટરનેટ યુઝર્સને આ ગીત બિલ્કુલ પસંદ નથી. ત્યારબાદ યુઝર્સે યાસિર સોહરવર્દીને ટ્વિટર પર ટ્રોલ કરવાનુ શરૂ કર્યુ. યાસિરે આ ગીતનુ શીર્ષક રોજા રખુંગા રાખ્યું છે. અમુક લોકોએ યાસિરને આ ગીત માટે તેના વખાણ પણ કર્યા છે. જ્યારે મોટાભાગના લોકોએ ગીતમાં પ્રાણીઓની અવાજની નકલ કરવા માટે યાસિરની મજાક ઉડાવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ