બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VIDEO : પાકિસ્તાનના અણુ બોમ્બ ઠેકાણા પર ભારતના હુમલા બાદ લીક થયું રેડિએશન? USનો ચાલાકીભર્યો જવાબ
Last Updated: 11:57 AM, 14 May 2025
ઓપરેશન સિંદૂર બાદ સોશિયલ મીડિયામાં એવી ચર્ચા ચાલી રહી છે કે પાકિસ્તાનના સરગોધામાં આવેલી કિરાના હિલ્સ પર પરમાણુ રેડિએશન લીક થઈ રહ્યું છે. જોકે ભારતે રેડિએશન લીકનો ઈન્કાર કરી ચૂક્યું છે હવે અમેરિકાનો પણ આ મુદ્દે જવાબ આપ્યો હતો જોકે અમેરિકાએ સિફતપૂર્વક આ સવાલ ટાળી દીધો હતો.
ADVERTISEMENT
Qus: Has U.S. sent a team to Islamabad or Pakistan following the reports that there have been leaks of nuclear radiation in some of the secure Pakistani sites?
— BALA (@erbmjha) May 14, 2025
US State Dept: I have nothing to preview on that at this time. ☠️
So it’s confirmed, WE DID HIT THEIR NUCLEAR SITE.… pic.twitter.com/rLUGiH1wbL
અમેરિકાએ ટાળી દીધો જવાબ
ADVERTISEMENT
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના મુખ્ય નાયબ પ્રવક્તા ટોમી પિગોટે એવું કહ્યું કે શું યુએસ ટીમ પરમાણુ રેડિયેશન લીકની તપાસ માટે પાકિસ્તાન ગઈ છે? તેમણે કહ્યું કે મારી પાસે આ સમયે વાત કરવા કે અનુમાન કરવા માટે કંઈ નથી.
રેડિએશન લીક, ભારતે પણ કર્યો ઈન્કાર
ઉલ્લેખનીય છે કે કિરાના હિલ્સ પરથી રેડિએશન લીકના રિપોર્ટને ભારતે પણ ફગાવી દીધો હતો અને સ્પસ્ટ કહ્યું કે ભારતે પરમાણુ હથિયારવાળા સ્થળોએ હુમલો કર્યો નથી.
સરગોધામાં કિરાના હિલ્સ પર પાકિસ્તાનના પરમાણુ બોંબ
ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે પાકિસ્તાનના ઠેકાણા પર કરેલા હવાઈ હુમલામાં સરગોધા અને નૂર ખાન એરબેઝ સામેલ છે. સરગોધામાં કિરાના હિલ્સ પર પાકિસ્તાનના પરમાણુ બોંબ રાખવામાં આવ્યાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન સેનાએ આ બે સ્થળોની આસપાસ પરમાણુ શસ્ત્રો રાખ્યા છે. ભારતના હુમલાઓને કારણે અહીં રેડિયેશન લીક થઈ રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT