EXCLUSIVE / ઑપરેશન ગુજરાત બચાવોઃ વિકસિત ગુજરાતની વરવી બાજુ, ટૂંક સમયમાં...

Operation Gujarat Bachao on vtvgujarati

શું તમે જાણો છો દિવસેને દિવસે વિકસી રહેલાં ગુજરાત પર છે કોઈની ખરાબ નજર? આગામી વર્ષોમાં ખતમ કરી નાખશે આપણાં ગુજરાતને... ગુજરાતીઓ આજે જ થઈ જાવ સાવધાન. ટુંક સમયમાં જ VTVGujarati.com બતાવશે એવી સત્ય હકીકત જેને જોઈને વિશ્વાસ નહીં થાય અને એટલે જ ગુજરાતને બચાવવા અમે કરી રહ્યાં છીએ ‘ઑપરેશન ગુજરાત બચાવો’.

બ્રેકિંગ ન્યૂઝ