બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / અમદાવાદ / Online parking facility at Narendra Modi Stadium in Ahmedabad

પાર્કિંગ.. / મોદી સ્ટેડિયમમાં IPLની મેચ જોવા જતાં પહેલા ફરજિયાત ઓનલાઈન આટલું કરી લેજો, મોટી સમસ્યા બદલાઈ સુવિધામાં

Dinesh

Last Updated: 07:33 PM, 24 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષકોએ પાર્કિંગ માટે ફરજીયાત ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે, ટ્રાફિક સમસ્યા અને પાર્કિંગના પ્રશ્નો દૂર કરવા પોલીસની ઓનલાઈન રજિસ્ટ્રેશનની પહેલ

  • પાર્કિંગ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત
  • રજિસ્ટ્રેશન બાદ પાર્કિંગની અપાશે માહિતી
  • ઓનલાઈન માહિતી મળતા ટ્રાફિકથી મળશે રાહત


નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાર્કિંગની સુવિધા માટે ફરજિયાત ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરાઈ છે. આઈપીએલ જોવા આવતા પ્રેક્ષકોના વહાનોને પાર્કિંગ માટે  ફરજીયાત ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે  

ફરજિયાત ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે
ઓનલાઈન રજિસ્ટ્રેશન બાદ ગાડીના પાર્કિગને લઈ માહિતી આપવામાં આવશે તેમજ પાર્કિગ સ્થળની ઓનલાઈન માહિતી મળતા પ્રેક્ષકોને પણ રાહત થશે. પાર્કિંગ સ્થળેથી સ્ટેડિયમ સુધીના સ્થળે જવા માટે ફ્રિ શટલની પણ સુવિધા મળશે અત્રે તમને જણાવી દઈએ કે, ટ્રાફિક સમસ્યા અને પાર્કિંગના પ્રશ્નો દૂર કરવા પોલીસની ઓનલાઈન રજિસ્ટ્રેશનની આ પહેલ છે.

અમદાવાદ પોલીસે ટ્વીટ કર્યું
અમદાવાદ પોલીસે એક ટ્વીટ કરી જણાવ્યું છે કે, નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આવનારી ટાટા આઈપીલ 2023 અંતર્ગત તારીખ 25.4.2023ના રોજ ગુજરાત ટાઈટન્સ વિરૂદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ મેચ યોજાશે મેચ જોવા આવનાર લોકોને હાલાકી ન ભોગવવી પડે અને પાર્કિંગ સુવિધા મળી રહે તે હેતુંથી દરેક પ્રેક્ષકને પોતાનું વાહન પાર્કિંગ શો માય પાર્કિંગ એપ્લિકેશન પરથી ફરજિયાત એડવાન્સ બુક કરીને આવવાનું રહેશે. તેમણે વધુ જણાવ્યું કે, આ વખતે દૂરના પાર્કિંગ સ્થળોથી સ્ટેડિયમના ગેટ સુધી તેમજ સ્ટેડિયમના ગેટથી પાર્કિંગ સુધી લાવવા લઈ જવા માટે ફ્રિ શટલ સર્વિસની ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ