બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / અજબ ગજબ / omg news an airport argument on facebook post mother and son reunion after 17 years

ચોંકાવનારી ઘટના / 17 વર્ષ બાદ માતા સાથે પુત્રનું મિલન, એક fb પોસ્ટની મહેનત રંગ લાવી, જાણો શું છે દિલચસ્પ કહાની

Arohi

Last Updated: 11:05 AM, 18 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mother And Son Reunion After 17 Years: 17 વર્ષ પહેલા નોકરીની શોધમાં બ્રિટન ગયેલો કેરલનો એક યુવક આખરે પોતાની માતાને મળી જ ગયો. આ શખ્સની લાંબા સમયથી કોઈ જાણકારી ન હતી.

  • 17 વર્ષ પહેલા નોકરી માટે બ્રિટન ગયો હતો શખ્સ 
  • ત્યારથી પરિવાર સાથે ન હતો કોઈ સંપર્ક 
  • એક ફેસબુક પોસ્ટ દ્વારા ફરી મળ્યો પરિવારને 

કેરળનો એક યુવક 17 વર્ષ પહેલા નોકરીની શોધમાં બ્રિટન ગયો હતો. પરંતુ ત્યારે તેનો પોતાના પરિવાર સાથે કોઈ સંપર્ક ન હતો. નવી દિલ્હીમાં એક એક્ટિવિસ્ટ અને વકીલના કારણે તે પોતાના પરિવારને ફરી મળી ગયો છે. મૂળ રૂપથી તિરૂવનંતપુરમના નગરૂરનો રહેવાસી 37 વર્ષનો આ શખ્સ લંડનમાં ભારતીય ઉચ્ચાયોગથી જાહેર કરેલ ઈમર્જન્સી પ્રામણપત્ર પર 6 જુલાઈએ દિલ્હી પહોંચ્યો હતો. 

10 જુલાઈએ વકીલ દિપા જોસેફ ઈન્ટરનેશનલ ટર્મિનલ પર હાજર હતી. તેમણે કહ્યું એક શખ્સને કેફેટેરિયાના કર્મચારીઓની સાથે ઝગડો કરતા જોવામાં આવ્યા. જેમનું કહેવું હતું કે તેમણે કથિત રીતે પ્રદર્શન માટે મુકેલુ ભોજન ચોરી લીધુ હતું. 

કેરળનો છે શખ્સ 
એક રિપોર્ટ અનુસાર દિપાએ આ ઝગડામાં દખલ કરી અને ભોજનના પૈસા આપ્યા. તેમણે કહ્યું કે "જ્યારે મને ખબર પડી તે આપાતકાલીન પાસપોર્ટ પર ભારત પહોંચ્યા છે. તો મેં તેમની પાસે જાણકારી માંગી. તે કેરળમાં પોતાના પરિવાર વિશે સ્પષ્ટ જવાબ ન હતા આપી શક્યા. તે પરેશાન લાગી રહ્યા હતા. તેની પાસે ફક્ત બે ડોલર અને વગર સિમ કાર્ડ વાળો એક જુનો ફોન હતો."
  
તેમણે જણાવ્યું, "મારો કાર્યક્રમ પહેલાથી જ નક્કી હતો માટે હું તેની મદદ માટે ત્યાં ન રોકાઇ શકી. પરંતુ તેના ફોટો પોતાના ફેસબુક પેજ પર એવી આશા સાથે પોસ્ટ કર્યા કે તેની ઓળખ થઈ શકે."

દીપાની પોસ્ટથી થયુ કામ 
દીપાએ જણાવ્યું, "તે દિવસે સાંજે એક શખ્સે પોતાના એડ્ર્સની સાથે તે વિસ્તારમાં એક પોલીસકર્મીનો સંપર્ક નંબર શેર કર્યો. જ્યારે મેં પોલીસનો સંપર્ક કર્યો. તો તેમણે મન જણાવ્યું કે તેમના માતા પહેલાથી જ સ્ટેશન પહોંચી ચુક્યા હતા. તેણમે મને જણાવ્યું કે ફોટોમાં દેખાતો શખ્સ તેમનો દિકરો છો. જે 17 વર્ષ પહેલા બ્રિટન જતો રહ્યો હતો અને પોતાના પરિવાર સાથે તેનો સંપર્ક તૂટી ગયો હતો." ત્યાર બાદ દીપા દિલ્હીમાં તેની શોધ કરવા નિકળી. 

રવિવારે આ શખ્સ પોતાની માતાને મળ્યો. જે ત્યાં સુધી દિલ્હી પહોંચી ચુકી હતી. તે આદમીની માતાએ કહ્યું કે તે 17 વર્ષ પહેલા બ્રિટન ગયો હતો. પરંતુ તેણે મને ત્યાં નોકરી વિશે ક્યારેય ન જણાવ્યું. તે ક્યારેક જ ફોન કરતો હતો. મને લાગતુ હતું કે મેં તેને હંમેશા માટે ગુમાવી દીધો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ