બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / october agni panchak 2023 start end date time dont do this work during this time

જ્યોતિષ શાસ્ત્ર / ઓક્ટોબરમાં આ 5 દિવસ રહેજો સાવધાન! કારણ 'અગ્નિ પંચક', ભૂલથી પણ ન કરતા આ કાર્યો નહીંતર...

Manisha Jogi

Last Updated: 09:08 AM, 20 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓક્ટોબરમાં મંગળવાર સવારથી પંચક શરૂ થઈ રહ્યું છે. અગ્નિ પંચક ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. અગ્નિ પંચકની તારીખ, મહત્ત્વ અને નિયમ વિશે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • ઓક્ટોબરમાં મંગળવાર સવારથી પંચકની શરૂઆત
  • અગ્નિ પંચક ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે
  • અગ્નિ પંચકમાં આ કાર્ય બિલ્કુલ પણ ના કરવા જોઈએ

ઓક્ટોબરમાં મંગળવાર સવારથી પંચક શરૂ થઈ રહ્યું છે. આ કારણોસર આ પંચકને અગ્નિ પંચક કહેવામાં આવશે. અગ્નિ પંચક ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. અગ્નિ પંચકની તારીખ, મહત્ત્વ અને નિયમ વિશે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

ઓક્ટોબર અગ્નિ પંચક

  • 24 ઓક્ટોબરથી 28 ઓક્ટોબર સુધી અગ્નિ પંચક રહેશે. પંચક 5 દિવસ સુધી રહે છે અને તે અશુભ માનવામાં આવે છે. 
  • 24 ઓક્ટોબરે સવારે 04:23 વાગ્યાથી અગ્નિ પંચક શરૂ થશે અને 28 ઓક્ટોબરના રોજ સવારે 07:31 વાગ્યે પૂર્ણ થશે. 
  • અગ્નિ પંચકમાં આગનું જોખમ વધુ રહે છે. આ કારણોસર આ દરમિયાન કોઈપણ પ્રકારનું નિર્માણ કાર્ય, ઓજાર અને મશીનરી કામની શરૂઆત કરવી તે અશુભ માનવામાં આવે છે. 
  • અગ્નિ પંચક મંગળવારે શરૂ થતું હોવાથી મંગળ ગ્રહ સાથે જોડાયેલ વસ્તુઓનો ઉપયોગ બિલ્કુલ પણ ના કરવો. ગુસ્સો ના કરવો અને વાણી પર સંયમ રાખવો, નહીંતર નુકસાન થઈ શકે છે. 
  • પંચકમાં કોઈપણ પ્રકારનું માંગલિક કાર્ય ના કરવું, છતનું નિર્માણ કરવું તથા દક્ષિણ દિશામાં યાત્રા ના કરવી.
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ