બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / No simultaneous polls before 2024 Lok Sabha election says the law commission sources

સૂત્ર / 2024માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે નહીં થાય, એક દેશ એક ચૂંટણી મામલે સૌથી મોટા અપડેટ

Vaidehi

Last Updated: 04:54 PM, 29 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

One Nation One Election: સૂત્રો અનુસાર 2024 લોકસભા ચૂંટણી પહેલાં ' વન નેશન વન ઈલેક્શન' સિસ્ટમ દેશમાં લાગૂ કરી શકાશે નહીં.

  • લૉ કમિશનનાં સૂત્રોએ મીડિયાને આપી મોટી માહિતી
  • સૂત્રો અનુસાર 2024માં નહીં થાય One nation one election
  • લૉ કમીશનની રિપોર્ટ 2024 લોકસભા ચૂંટણી પહેલા તૈયાર થઈ શકે છે

લૉ કમિશનનાં સૂત્રોએ મીડિયાને માહિતી આપી છે કે 2024માં લોકસભા અને વિધાનસભા ચૂંટણી એકસાથે શક્ય નહીં થઈ શકે. મળેલ માહિતી અનુસાર 2024ની લોકસભાની ચૂંટણી પહેલા આ સિસ્ટમ દેશમાં લાગૂ થાય તેવી ઘણી ઓછી શક્યતા છે. જો કે શક્ય છે કે ONE NATION ONE ELECTION ને લઈને લૉ કમીશનની રિપોર્ટ 2024 લોકસભા ચૂંટણી પહેલા તૈયાર થાય. લૉ કમીશન પોતાની રિપોર્ટમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી કેવી રીતે શક્ય બનશે અને આ માટે બંધારણમાં શું ફેરફાર કરવા પડશે એ વિષયે વિસ્તૃત વાત રજૂ કરી શકે છે.

રિપોર્ટ તૈયાર થવામાં લાગી શકે છે સમય
લૉ કમિશનનાં અધ્યક્ષ જસ્ટિસ ઋતુરાજ અવસ્થીએ મીડિયાને જણાવ્યું કે કમિશન તૈયાર થવામાં થોડો સમય લાગશે કારણકે એક રાષ્ટ્ર એક ચૂંટણી મુદે હજુ થોડું કામ ચાલી રહ્યું છે. પણ લૉ કમિશનનાં સૂત્રો અનુસાર 2024 લોકસભા ચૂંટણી પહેલા સમિતિ આ રિપોર્ટ રજૂ કરી શકે છે.

ખાસ સમિતિનું ગઠન થયું હતું

આ મુદે ચર્ચા-વિચારણા માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં 8 સદસ્યવાળી ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં આવી હતી. જેમાં ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી, રાજ્યસભામાં પૂર્વ નેતા પ્રતિપક્ષ ગુલાબ નબી આઝાદ, નાણાપંચનાં પૂર્વ અધ્યક્ષ એન.કે.સિંહનું નામ શામેલ છે. જો કે કોંગ્રેસ નેતા અધીર રંજને પત્ર લખીને આ સમિતિમાં જોડાવાથી ઈનકાર કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ