બ્રેકિંગ ન્યુઝ
Sanjay Vibhakar
Last Updated: 01:07 PM, 22 February 2024
આચાર્ય ચાણક્યએ એવા બે લોકો વિશે જણાવ્યું છે, જેમની પાસે હમેશા ધનની ખોટ રહે છે. આચાર્ય ચાણક્યના જણાવ્યા મુજબ આ લોકોના ખિસ્સા હમેશા ખાલી જ રહે છે. આ લોકોના જીવનમાં હમેશા રૂપિયાની કમી જોવા મળે છે.
ADVERTISEMENT
સાફ-સફાઇ
આચાર્ય ચાણક્યના જણાવ્યા મુજબ માતા લક્ષ્મીને ગંદકી પસંદ નથી. માતા લક્ષ્મીને સાફ-સફાઇ ખૂબ જ પસંદ છે. આચાર્ય ચાણક્યના જણાવ્યા મુજબ જે લોકો મેલા કપડા પહેરે છે, તેમની પાસે ક્યારેય રૂપિયા ટકતા નથી.
ADVERTISEMENT
વાંચવા જેવું: ઘરની આ જગ્યાઓ હંમેશા રાખો સાફ, હોય છે રાહુનો વાસ
દાંત
આચાર્ય ચાણક્યના જણાવ્યા મુજબ જે લોકોના દાંત ગંદા અને મેલા રહે છે, તેમની પાસે માતા લક્ષ્મી ટકતા નથી અને તેમના ખિસ્સા ખાલી રહે છે.
શરીરની સાદ-સફાઇ
માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘરની સાદ-સફાઇ સાથે-સાથે તમારા શરીરની સાદ-સફાઇનું પણ ધ્યાન રાખો.
સૂર્યોદય
આચાર્ય ચાણક્યના જણાવ્યા મુજબ વ્યક્તિએ સૂર્યોદય પછી ન ઊંઘવું જોઈએ. જે વ્યક્તિ સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી ઊંઘતો રહે છે, તેના જીવનમાં હમેશા ધનની ખોટ જોવા મળે છે.
બ્રહ્મ મુહૂર્ત
આચાર્ય ચાણક્યના જણાવ્યા મુજબ વ્યક્તિએ સવારે વહેલા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.