બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ભારત / Nitish Kumar To Stay Chief Minister, 2 Deputies From BJP Likely: Sources

બિહાર / નીતિશ કુમાર રાજભવન પહોંચ્યાં, રવિવારે ભાજપ સાથે સરકાર બનાવશે, સાતમી વાર બનશે CM

Hiralal

Last Updated: 04:27 PM, 26 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આરજેડી-જેડીયુ તણાવની વચ્ચે બિહાર સીએમ નીતિશ કુમાર રાજ્યપાલને મળવા રાજભવન પહોંચતાં રાજનીતિમાં ગરમાવો આવ્યો છે.

  • બિહારમાં આરજેડી-જેડીયુ ગઠબંધન તૂટવાનું નક્કી
  • સીએમ નીતિશ કુમાર રાજ્યપાલને મળવા રાજભવન પહોંચ્યાં
  • રાજીનામું આપી શકે
  • રવિવારે ભાજપ સાથે મળીને બનાવશે સરકાર
  • સાતમી વાર લેશે શપથ

બિહારમાં આરજેડી-જેડીયુ ગઠબંધન તૂટવાનું નક્કી છે. નીતિશ કુમાર ગમે ત્યારે તેની જાહેરાત કરી શકે છે. નીતિશ તેના ગઠબંધનના જુના સાથી ભાજપ સાથે મળીને નવી સરકાર સરકાર તૈયાર છે. રવિવારે નીતિશ ભાજપના ટેકાથી સીએમના શપથ લઈ શકે છે. શુક્રવારે એટલે કે આજે નીતિશ રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરને મળવા રાજભવન પહોંચ્યાં હતા. સૂત્રોએ જણાવ્યું કે ભાજપ નીતિશને સીએમ બનાવવા તૈયાર છે જોકે બદલામાં બે ડેપ્યુટી સીએમ પદ માગ્યાં છે. 

નીતિશ સાતમી વાર બનશે સીએમ
નીતિશ કુમાર સાતમી વાર સીએમ બનશે. તેઓ રવિવારે ભાજપના ટેકાથી નવી સરકાર બનાવી શકે છે. 

કેમ તૂટ્યું આરજેડી સાથેનું નીતિશનું ગઠબંધન
આરજેડીએ તેજસ્વી યાદવને સીએમ બનાવવાનું નીતિશ પર દબાણ કર્યું હતું, નીતિશને આ કોઈ કાળે પસંદ નહોતું. મહાગઠબંધનમાં આરજેડીની વધુ બેઠકો છે તેથી તેણે સીએમ પદનો દાવો ઠોક્યો હતો. 

ભાજપ નીતિશને ફરીથી સીએમ બનાવવા સંમત
કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ અને નીતીશ કુમાર વચ્ચે ડીલ ફાઈનલ થઈ ગઈ છે. ભાજપ ફરી નીતીશને ગળે લગાડવાની તૈયારીમાં લાગે છે. રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારની ફોર્મ્યુલા વહેતી થઈ રહી છે. એક સૂત્ર એ છે કે કદાચ એસેમ્બલી વિસર્જન કરી દેવી જોઈએ. પરંતુ એવી પણ સંભાવના છે કે ભાજપ નીતિશને ફરીથી મુખ્યમંત્રી બનાવવા માટે રાજી થઈ શકે છે. હવે આ ફોર્મ્યુલા લગભગ અંતિમ બની રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ