બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / Next month in August shukra is going to set in Leo

ચેતજો! / ઓગસ્ટ મહિનો આ રાશિના જાતકો માટે તો ભારે, પૈસાના નુકસાનથી લઈને પરિવાર અથવા પ્રેમી સાથે થઈ શકે છે વિવાદ

Kishor

Last Updated: 01:40 AM, 30 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી મહિને ઓગસ્ટમાં શુક્ર સિંહ રાશિમાં અસ્ત થવા જઈ રહ્યો છે. જાણો કઈ રાશિના જાતકોએ આ સમય દરમિયાન સાવધાન રહેવું પડશે.

  • આગામી મહિને ઓગસ્ટમાં શુક્ર સિંહ રાશિમાં અસ્ત થશે
  • કઈ રાશિના જાતકોએ આ સમય દરમિયાન સાવધાન રહેવું
  • અનેક લોકોને માઠા પરિણામ ભોગવવાનો વારો

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોની હિલચાલથી તમામ રાશિના જાતકોની જીવન પર શુભ અને અશુભ પ્રભાવ પડે છે. એવું પણ મામવામાં આવે જે લોકોની કુંડળીમાં શુક્રની સ્થિતિ મજબૂત હોય છે, તે જીવનમાં ખૂબ જ પ્રગતિ કરે છે અને સુખ સમૃદ્ધિ ભોગવે છે. ત્યારે હવે શુક્ર 7 ઓગસ્ટ સુધી વક્રી કરશે અને 8 ઓગસ્ટે સિંહ રાશિમાં જ અંત પામશે.

3 દિવસ બાદ શુક્ર ચાલશે ઉલટી ચાલ, ચમકી જશે આ 5 રાશિના જાતકોની કિસ્મત, છલકાઇ  જશે તિજોરી | shukra vakri 2023 date time venus retrograde in leo positive  effects on 5 zodiac


કન્યા
8 ઓગસ્ટના રોજ શુક્ર કન્યા રાશિમાંથી અસ્ત થશે જેને લઈને આ રાશિ સાથે જોડાયેલા લોકોના જીવન પર અસર પડશે. ભાઈ બહેનના સબંધના ખટાશ, ઉપરાંત આર્થિક કટોકટી અને લગ્ન જીવનમાં પણ સમસ્યા આવી શકે છે.આ રાશિના જાતકોના જીવનમાં ખરાબ અસરનું જોખમ તોળાઈ રહ્યું છે.  સંબંધોમાં ખટાશ આવી શકે છે. 

3 દિવસ બાદ શુક્ર ચાલશે ઉલટી ચાલ, ચમકી જશે આ 5 રાશિના જાતકોની કિસ્મત, છલકાઇ  જશે તિજોરી | shukra vakri 2023 date time venus retrograde in leo positive  effects on 5 zodiac

તુલા
તુલા રાશિના જાતકો શુક્ર આ રાશિમાં દસમા સ્થાનમાં અસ્તવ્યસ્ત થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ભોગવવાનો વારો આવી શકે છે. તે જ સમયે, નોકરી કરતા લોકોના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવી શકે છે. સમાજમાં માન-સન્માનનો અભાવ પણ અનુભવાય શકે છે. આવી સ્થિતિમાં તુલા રાશિના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. પરિવાર સાથેના સંબંધોમાં કોઈપણ બાબતમાં ખટાશ આવી શકે છે. જેથી વાણી પર કંટ્રોલ રાખવો ખૂબ જ જરૂરી છે.


ધનું
ધનું રાશિના લોકોએ આ સમયગાળા દરમિયાન ખાસ સતર્ક રહેવું જોઈએ. ગમે તે સમસ્યા ગમે તે ઘડીએ ઉભી થવાની નોબત આવી શકે છે. વાણી વર્તન પર કાબુ રાખવો જોઈએ.


કુંભ

કુંભના લોકોએ આ સમય દરમિયાન સાવધાન રહેવું જોઈએ, કારણ કે આ સમયે દુશ્મન તમારા પર હાવી થઈ જીતી જાય તેવી પુરી શકયતા છે. પરંતુ કોઈ પણ રીતે મોટું નુકસાન પહોંચાડી શકશે નહીં. આ ઉપરાંત, તમારા સ્વાસ્થ્ય વિશે સાવચેત રહો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ