ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Archives / news_detail-20827

NULL / ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત પતિની નજર સામે જ પત્નીનું કરૂણ મોત

Published By: SudhirRawal

Last Updated: 04:28 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

બોટાદના નાગલપર દરવાજા પાસે ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત થતા પતિની નજર સામે પત્ની નુ મોત નીપજ્યું હતું જ્યારે પતિને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવેલ.

બોટાદ શહેરમાં આવેલ નાગલપર દરવાજા પાસે ડમ્પર ના જોટામા બાઈક આવી જતાં બાઈક પર સવાર મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે બાઈક ચાલકને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં બોટાદ પોલીસ સથળ પર પહોંચી મરનાર મહિલાની લાશને પી.એમ માટે ખસેડવામાં આવી હતી અને ઈજા પામનારને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતા.
 
મળતી માહિતી મુજબ ગઢડા તાલુકાના મેઘવડીયા ગામના બાબુભાઈ કોળી અને તેમના પત્ની જનકબેન કોઈ કામ બાબતે બોટાદ આવ્યા હતા અને કામ પતાવી પોતાનુ બાઈક લઈ મેઘવડીયા તરફ જઈ રહ્યા હતા તેવામાં પાછળથી આવેલ ડમ્પરે સાઈડ કાપી આગળ થતા બાઈક ચાલક ડમ્પર ના પાછલા વીલ મા આવી જતા બાઈક પર સવાર જનકબેનનુ સથળ પર મોત નીપજ્યું હતું જ્યારે બાબુભાઈ ને ગંભીર ઇજા પહોંચી હતી આમ પતિની સામે પત્નીનુ મોત નીપજ્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ