ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગાંધીનગરમાં કારનું ટાયર ફરી વળતાં બાળકીની ફાટી ખોપરી, સાયકલ લઈને જતા સમયે માટીના કારણે લપસી પડ્યો

અકસ્માત / ગાંધીનગરમાં કારનું ટાયર ફરી વળતાં બાળકીની ફાટી ખોપરી, સાયકલ લઈને જતા સમયે માટીના કારણે લપસી પડ્યો

Published By: Hiralal Parmar
Reported By: Mehul Desai

Last Updated: 03:30 PM, 21 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરના સેક્ટર-5માં કારની નીચે કચડાતાં 5 વર્ષના બાળકનું મોત થયું હતું. ઘટના સમયે બાળક સાઈકલ લઈને જતો હતો પરંતુ માટીને કારણે તે સાઈકલ પરથી લપસી ગયો હતો.

ADVERTISEMENT

ગાંધીનગરમાં સેક્ટર-5માં મહાકાળી મંદિર પાસે અકસ્માત થયો હતો. સાયકલ લઈને જતા સમયે માટીના કારણે બાળક સાયકલ પરથી પડી ગયું હતું. એ જ સમયે પસાર થતી કારનું ટાયર બાળકના માથા પરથી ફરી વળ્યું હતું અને તેમાં દેવાંશ કડવાકર નામના 5 વર્ષના બાળકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

ઓગસ્ટમાં પણ દોઢ વર્ષના બાળક કારની ચપેટમાં આવ્યો હતો

ઉલ્લેખનીય છે કે ગાંધીનગરના સેક્ટર-5B માં ઓગસ્ટ મહિનામાં પણ આવો જ એક બનાવ સામે આવ્યો હતો. જેમાં કેબ ડ્રાઈવરે બેદરકારીપૂર્વક ગાડી ચલાવતાં કારનું આગળનું ટાયર માસુમ બાળક પર ફરી વળ્યું હતું. ઘટનાને પગલે ગંભીર રીતે કચડાઈ જતાં બાળકનું સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું હતું.

ડ્રાઈવરની ધરપકડ

ઘટનાની જાણ થતાં જ સેક્ટર-7 પોલીસ સ્ટેશનનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો.પોલીસે કેબ ડ્રાઈવરની બેદરકારી સામે ગુનો નોંધી તેની અટકાયત કરવા સહિતની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gandhinagar crime news gandhinagar news gandhinagar crime

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ