બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / New record of Vibrant Gujarat Summit, MoU worth 26.33 lakh crores done in 10th Vibrant Summit in the state

ગાંધીનગર / વાયબ્રન્ટ ગુજરાતની ઐતિહાસિક સફળતા, કુલ 26.33 લાખ કરોડના રેકોર્ડબ્રેક MoU, તમામ આંકડાઓ જાણી આંખો ફાટી જશે

Dinesh

Last Updated: 08:20 PM, 12 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vibrant Gujarat 2024: વાયબ્રન્ટ ગુજરાતમાં રેકોર્ડબ્રેક 41 હજાર 299 MOU થયા છે, 98 હજાર 540 પ્રોજેક્ટમાં કુલ 45 લાખ કરોડથી વધુના MoU થતા ગુજરાતે એક નવી સિદ્ધિ હાંસલ કરી

  • વાયબ્રન્ટ ગુજરાતમાં રેકોર્ડબ્રેક MoU 
  • રાજ્યમાં 10મી વાયબ્રન્ટ સમિટમાં થયા 26.33 લાખ કરોડના MoU
  • 10મી વાયબ્રન્ટ સમિટમાં 41 હજાર 299 MoU થયા 


Vibrant Gujarat 2024: વાયબ્રન્ટ ગુજરાતમાં રેકોર્ડબ્રેક MoU થયા છે. અત્રે જણાવીએ કે, રાજ્યમાં 10મી વાયબ્રન્ટ સમિટમાં 26.33 લાખ કરોડના MoU થયા છે.એટલે કે, 41 હજાર 299 MoU થયા છે. 98 હજાર 540 પ્રોજેક્ટમાં કુલ 45 લાખ કરોડથી વધુના MoU થતા ગુજરાતે એક નવી સિદ્ધિ હાંસલ કરી છે.

વાયબ્રન્ટ ગુજરાત સમિટનો નવો રેકોર્ડ
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024એ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. અત્રે જણાવી કે, વર્ષ 2022માં કોરોના મહામારીને કારણે મુલતવી રાખવામાં આવેલી વાઈબ્રન્ટ સમિટમાં 57, 241 પ્રોજેક્ટ્સમાં 18.87 લાખ કરોડ રૂપિયાના એમઓયુ થયા હતા. જ્યારે જાન્યુઆરી 2024માં યોજાયેલી વાયબ્રન્ટ સમિટની આ 10મી આવૃત્તિમાં 41,299 પ્રોજેક્ટ્સમાં રૂ. 26.33 લાખ કરોડના રોકાણ માટે એમઓયુ થયા છે. આ રીતે ગુજરાતે રૂ. 45 લાખ કરોડથી વધુના રોકાણ માટે કુલ 98,540 પ્રોજેક્ટ માટે એમઓયુની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.

વાંચવા જેવું: 'વિકસિત ભારતનો રોડ ગુજરાત જ પસાર થઈ રહ્યો છે', વાયબ્રન્ટના સમાપનમાં ગૃહમંત્રી શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કર્યા વખાણ

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો સમાપન
ગાંધીનગર ખાતે તા. 10 થી 12 જાન્યુઆરી 2024 દરમ્યાન વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગેટ વે ટુ ધ ફ્યુચર થીમ પર આયોજન કરવામાં આવ્યું હતું. દેશ-વિદેશનાં રાષ્ટ્રપતિઓ,  બિઝનેસમેનો ગુજરાત ખાતે વાઈબ્રન્ટ સમિટમાં પધાર્યા હતા. આજે વાઈબ્રન્ટ ગુજરાત સમિટને અંતિમ દિવસ હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં  વાયબ્રન્ટ ગુજરાત સમિટનો સમાપન સમારોહ યોજાયો હતો. તેમજ કેન્દ્રીય એમએસએમઈ મંત્રી નારાયણ રાણે તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એમએસએમઈ કોન્કલેવ યોજાયો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ