ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / VIDEO: પતિ સાથે રંગીનમૂડમાં નેહા કક્કડ, ખોળામાં સૂતો પ્રાઈવેટ વીડિયો કરી દીધો શેર, લોકોએ ઝાટકી

શરમ નેવે / VIDEO: પતિ સાથે રંગીનમૂડમાં નેહા કક્કડ, ખોળામાં સૂતો પ્રાઈવેટ વીડિયો કરી દીધો શેર, લોકોએ ઝાટકી

Last Updated: 08:02 PM, 22 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

VIDEO: પતિ સાથે રંગીનમૂડમાં નેહા કક્કડ, ખોળામાં સૂતો પ્રાઈવેટ વીડિયો કરી દીધો શેર, લોકોએ ઝાટકી

ADVERTISEMENT

ભારતમાં બોલીવુડનાં ગીતો માટે ફેમસ અને પોપ સિંગર નેહા કક્કર અને તેના પતિનો પ્રેમ કોઈથી છાનો નથી રહ્યો, બંને પરફેક્ટ કપલ છે. ત્યારે તાજેતરમાં નેહા કક્કરે પોતાના પતિ રોહનપ્રીત સિંહ સાથે એક વીડિયો શેયર કર્યો હતો. આ વીડિયો ખુબ જ શેયર થઈ રહ્યો છે.

નેહાનો તેના પતિ સાથે રોમાંસ

સિંગર નેહા કક્કર અને તેનો પતિ રોહન પ્રીત સિંહ બંનેનો રોમાંસ અત્યારે ખૂબ ચર્ચામાં છે. અવારનવાર ફેન્સને નેહા પોતાનો રોમેન્ટિક અંદાજ બતાવતી હોય છે, એવામાં અત્યારે રોહન પ્રીત સિંહ સાથે એક નવો વીડિયો શેયર કર્યો છે. જેમાં ક્રુઝ પર તેના પતિના ખોળામાં પોતાનું માથું રાખીને સુતી છે અને રોહનપ્રીત તેને સુતી જોઈ રહ્યો છે, બંનેની એક બીજા પર નજર અટકી ગઈ છે.

આ વીડિયોમાં નેહા કક્કરે તેના પતિને પોતાની સૌથી સેફ પ્લેસ જણાવી છે. જયારે કેમેરામાં જોઇને નેહા અને રોહનપ્રીતે હસતો પોઝ આપ્યો ત્યારે બંનેનો આવો પ્રેમ જોઇને ફેંસ કોમેન્ટ કરી રહ્યા છે કે 'બંનેને કોઈની નજર ન લાગે.' આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં નેહાએ પોતનું લેટેસ્ટ સોંગ 'વે હાનિયા' સેટ કર્યું છે. બેકગ્રાઉન્ડમાં આ ગીત સાથે કપલનો એક અલગ અંદાજ જોવા મળ્યો.

વધુ વાંચો: ઇશા ગુપ્તાની બોલ્ડનેસે વધાર્યો ઇન્ટરનેટનો પારો, તસવીરો જોઇ ફેન્સ ઘાયલ

નેહાના આ વીડિયો પર રોહન પ્રીતે કોમેન્ટ કરી છે કે, 'હંમેશા તારી સાથે ઉભો છું.' જયારે ફેંસ પણ આ વીડિયો પર ખુબ કમેન્ટો કરી રહ્યા છે. તેમેને મેડ ફોર ઈચ અધર કહ્યા છે. ત્યારે હેટર્સ પણ કહી રહ્યા છે કે બંનેનો પર્સનલ વીડિયો કેમ શેયર કરી રહ્યા છો. જેમાં એક યુઝરે પૂછ્યું કે 'શરમ નથી આવતી તમને?'

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rohanpreet Singh Bollywood News Neha Kakkar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ