ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / ઇશા ગુપ્તાની બોલ્ડનેસે વધાર્યો ઇન્ટરનેટનો પારો, તસવીરો જોઇ ફેન્સ ઘાયલ

photo-story

5 ફોટો ગેલેરી

Photos / ઇશા ગુપ્તાની બોલ્ડનેસે વધાર્યો ઇન્ટરનેટનો પારો, તસવીરો જોઇ ફેન્સ ઘાયલ

Last Updated: 02:43 PM, 22 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બોલિવૂડ અભિનેત્રી ઇશા ગુપ્તા સોશિયલ મીડિયા પર તેની મોહક શૈલી માટે જાણીતી છે. અભિનેત્રી તેના બોલ્ડ દેખાવ માટે ઘણીવાર ચર્ચામાં રહે છે,ચાહકો સાથે તેના ફોટો અને વિડિઓઝ શેર કરતી રહે છે. ચાહકો પણ આતુરતાથી તેના બોલ્ડ ફોટોની રાહ જુએ છે. અભિનેત્રીએ તાજેતરમાં તેના લેટેસ્ટ ફોટાઓ શેર કર્યા છે. (Photo:instagram)

1/5

photoStories-logo

1. અભિનેત્રી મૌસમનો લૂપ્ત ઉઠાવતી જોવા મળે છે

ઇન્સ્ટાગ્રામ પર તાજેતરમાં શેર કરેલ તસવીરમાં અભિનેત્રી ખૂબ સુંદર લાગે છે. ઇશા સફેદ રંગના બોડીકોન ગાઉનમાં જોવા મળે છે. આ ફોટોમાં ઇશા ખૂબ જ બોલ્ડ શૈલીમાં તેની આદાઓથી ચાહકોને ઘાયલ કરતી નજર આવે છે. આ ફોટામાં અભિનેત્રી મૌસમનો લૂપ્ત ઉઠાવતી જોવા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. કાતિલાના અંદાજમાં પોઝ

ચાહકો પણ તેની શૈલી બહુ પસંદ આવી રહી છે. આ ફોટોમાં અભિનેત્રી કાતિલાના અંદાજમાં પોઝ આપી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. કાતિલાના અંદાજ

સોશિયલ મીડિયા પર શેર કરેલા આ તસવીરો દ્વારા ઇશાએ તેની હોટનેસથી ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે. તે જ સમયે ચાહકો પણ તેના ફોટા જોઇ પાગલ થઇ રહ્યા છે અને ટિપ્પણી કરીને સતત પ્રશંસા કરી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ચાહકોએ કર્યા વખાણ

એક યૂજર્સે કમેન્ટ કરતા લખ્યું, ખૂબસૂરત. બીજા એક યૂજર્સે લખ્યું, ગોર્જિયસ. જ્યારે અન્ય એકએ અભિનેત્રીની હોટની પ્રશંસા કરી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. બોલ્ડ સીન્સથી તહલકો

વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો ઇશા છેલ્લે લોકપ્રિય વેબ સિરીઝ આશ્રમની ત્રીજી સીઝનમાં જોવા મળી હતી. આ શ્રેણીમાં તેણે અભિનેતા બોબી દેઓલ સાથેના તેના બોલ્ડ સીન્સથી તહલકો મચાવ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Esha Gupta bollywood Esha Gupta Photos
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ