બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / 'Nawaz kicked me out in the middle of the night, my daughter is crying...': Actor's wife makes serious allegations

શોકિંગ / 'નવાઝે મને અડધી રાતે કાઢી મૂકી, મારી દીકરી રડી રહી છે...': અભિનેતાની પત્નીએ લગાવ્યા ગંભીર આરોપ

Megha

Last Updated: 01:16 PM, 3 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિડીયો શેર કરતાં નવાઝુદ્દીન સિદ્દીકીની પત્નીએ આરોપ લગાવ્યો છે કે નવાઝે તેને તેના બે બાળકો સાથે ઘરની બહાર કાઢી મૂક્યા છે.

  • નવાઝુદ્દીન સિદ્દીકી અને તેની પત્ની વચ્ચેનો વિવાદ ખતમ નથી થીઆ રહ્યો 
  • સોશ્યલ મીડિયા પર વાયરલ થયો વિડીયો 
  • નવાઝે અમને ઘરની બહાર કાઢી મૂક્યા - પત્ની આલિયા 

બોલિવૂડના દમદાર એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી લાંબા સમયથી પોતાના અંગત જીવનને લઈને વિવાદોમાં ઘેરાયેલ નજર આવી રહ્યા છે. જણાવી દઈએ કે નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયાએ એમના પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે અને એવામાં બંને વચ્ચેનો વિવાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. 

સોશ્યલ મીડિયા પર વાયરલ થયો વિડીયો 
નવાઝને નિર્દોષ માનનારા લોકો માટે પત્ની આલિયાએ હાલ સોશ્યલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જણાવી દઈએ કે એ વિડીયો શેર કરતાં નવાઝુદ્દીન સિદ્દીકીની પત્નીએ આરોપ લગાવ્યો છે કે નવાઝે તેને તેના બે બાળકો સાથે ઘરની બહાર કાઢી મૂક્યા છે. હાલ એ વિડીયો સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. સાથે જ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે અડધી રાત્રે નવાઝુદ્દીન સિદ્દીકી ની પત્ની આલિયા પોતાના બાળકો સાથે રસ્તા પર ઉભી રહીને આ વીડિયો બનાવી રહી છે. આલિયાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે અને આ વીડિયોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે.

નવાઝે અમને ઘરની બહાર કાઢી મૂક્યા 
હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ આ વીડિયોમાં આલિયા તેના બે બાળકો સાથે ઘરની બહાર ઉભી જોવા મળે છે. વીડિયોમાં તે કહે છે કે મારી બાળકી રડી રહી છે અને તે ખૂબ જ પરેશાન છે. મને ખબર નથી કે નવાઝ આવું કેમ કરી રહ્યો છે, શું તેને આવું શોભા આપે છે? હું નવાઝના બંગલા પરથી આવી છું અને આ મારા બે બાળકો છે. અમને ઘરની બહાર કાઢી મૂકવામાં આવ્યા છે અને હવે મને કઈં સમજાતું નથી. મારી પાસે પૈસા નથી કે ઘર નથી. મારે બાળક સાથે ક્યાં જવું? આ સાથે જ આલિયાએ બીજો વીડિયો શેર કર્યો છે જેમાં તેના બાળકો સૂતા જોવા મળે છે. આલિયાએ આ વીડિયો સાથે એક લાંબી પોસ્ટ શેર કરી છે. 

હાલમાં આ મામલે નવાઝનું કોઈ નિવેદન સામે આવ્યું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ