ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / કોલકાતા પોલીસ કમિશ્નર અને બંગાળના DGP...! મમતા સરકાર વિરૂદ્ધ EDની 'સુપ્રીમ' ડિમાન્ડ

અરજી / કોલકાતા પોલીસ કમિશ્નર અને બંગાળના DGP...! મમતા સરકાર વિરૂદ્ધ EDની 'સુપ્રીમ' ડિમાન્ડ

Published By: Priyankka Triveddi

Last Updated: 11:22 AM, 15 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

I-PAC Raid Case: I-PAC Raid મામલામાં Enforcement Directorate (ED) અને પશ્ચિમ બંગાળ વચ્ચેની લડાઈ હવે દેશની સૌથી મોટી કોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી છે.

ADVERTISEMENT

ED vs West Bengal Government: I-PAC મામલે અમલીકરણ નિયામકમંડળ (Enforcement Directorate -ED) એ હવે પશ્ચિમ બંગાળ સરકાર સામે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. અને આ નવી અરજીમાં બંગાળના પોલિસ અધિકારીઓ પર આરોપ લગાવીને કાર્યવાહીની માંગણી કરી છે.

ED એ I-PAC રેડ મામલામાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરતાં પશ્ચિમ બંગાળના પોલીસ મહાનિર્દેશક DGP રાજીવ કુમાર અને કલક્તાં પોલીસ કમિશનર મનોજ કુમાર સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. ED એ તેની અરજીમાં આ અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરીને તેમની સામે FIR દાખલ કરવાની અને અનુશાસનાત્મક કાર્યવાહી શરૂ કરવાની માંગણી કરી છે. સર્ચ એજન્સીનો આરોપ છે કે આ અધિકારીઓએ મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મળીને સર્ચ ઓપરેશનમાં વિઘ્ન નાખ્યા છે અને પ્રૂફની પણ કથિત રીતે ચોરી કરી છે.

ED એ સુપ્રીમ કોર્ટમાં ગૃહ મંત્રાલય (MHA) અને કર્મચારી અને તાલીમ વિભાગ (DoPT) ને આદેશ આપવા પણ ભલામણ કરી છે અને સાથે સંબંધિત અધિકારીઓની સામે કાર્યવાહી શરૂ કરવા માંગ કરી છે. આ અરજીમાં વિશેષ રૂપથી DGP રાજીવ કુમારના છેલ્લા વર્તણૂક વિશે જાણ કરતાં કહેવામાં આવ્યું કે તે કલકત્તાના પોલીસ કમિશનર હોવા છતાં મુખ્યમંત્રી સાથે ધરણાં પર બેઠા હતા જે એક ઉચ્ચ લેવલના અધિકારી માટે યોગ્ય નથી .

આ પણ વાંચો: જ્યારે એક ઇન્ડિયન ઓફિસરે બ્રિટિશ જનરલ પાસેથી છીનવી લીધી સેનાની કમાન, ઇતિહાસ ગૌરવભર્યો

vtv app promotion

DGP અને પોલીસ કમિશનર પર ગંભીર આરોપ

ED એ તેમની અરજીમાં કહ્યું કે પશ્ચિમ બંગાળમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પર તીક્ષ્ણ પ્રહાર કર્યા છે. એજન્સીના જણાવ્યા મુજબ DGP રાજીવ કુમાર અને કલકત્તા પોલીસ કમિશ્નરે માત્ર તપાસ ક્રિયાને જ પ્રભાવિત નથી કરી પણ પ્રૂફ સાથે પણ છેડછાડ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. ED એ કહ્યું છે કે આ અધિકારીઓની હાજરીમાં નિષ્પક્ષ તપાસ શક્ય નથી માટે તેમને સસ્પેન્ડ કરવા એ સર્ચ માટે જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ED vs West Bengal Government I-PAC Raid Case Mamata Banerjee

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ