બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / BREAKING: ભાજપે બહાર પાડી 71 ઉમેદવારોની પહેલી યાદી, અનેક દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતાર્યાં

બિહાર / BREAKING: ભાજપે બહાર પાડી 71 ઉમેદવારોની પહેલી યાદી, અનેક દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતાર્યાં

Published By: Vidhata Gothi

Last Updated: 03:05 PM, 14 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bihar Assembly Elections: ભાજપે બિહાર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે, જેમાં 71 ઉમેદવારોના નામનો સમાવેશ થાય છે.

BJP Candidates List: ભારતીય જનતા પાર્ટી (BJP) એ બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટે ઉમેદવારોની પોતાની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે, જેમાં 71 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ભાજપે પહેલી યાદીમાં મોટાભાગના વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપી છે.

બિહારના બંને નાયબ મુખ્યમંત્રીઓ, સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહાને ટિકિટ આપવામાં આવી છે. સમ્રાટ ચૌધરી તારાપુર વિધાનસભા બેઠક પરથી અને વિજય કુમાર સિંહા લખીસરાય વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે.

ભાજપની પહેલી યાદીમાં રામકૃપાલ યાદવ, સંજીવ ચૌરસિયા, વિજય સિંહા, શ્રેયસી સિંહ, તારકિશોર પ્રસાદ, રેણુ દેવી, પ્રેમ કુમાર, કૃષ્ણ કુમાર ઋષિ અને રામ નારાયણ મંડલ અને મંગલ પાંડે જેવા મોટા નામ સામેલ છે.

vtv app promotion

આ પણ વાંચો: IPS અપમૃત્યું મામલે હરિયાણા જઈને રાહુલ ગાંધીએ કર્યું ચોંકાવનારુ એલાન, સરકાર ફફડી ગઈ

બીજેપી નેતા ગાયત્રી દેવી પરિહારથી, નીરજ કુમાર સિંહ બબલુ છતપુરથી, તારકિશોર પ્રસાદ કટિહારથી, મંગલ પાંડે સિવાનથી, ડૉ પ્રેમ કુમાર ગયા ટાઉનથી ચૂંટણી લડશે. રાજ્યમંત્રી નીતિન નવીન બાંકીપુરથી અને રેણુ દેવી બેતિયાહથી ચૂંટણી લડશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

National News Bihar Assembly Elections BJP candidate list

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ