ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 54 વર્ષથી બંધ મથુરાનું બાંકે બિહારી મંદિરનું દ્વાર ખોલતાં જ છૂટી ગઈ કંપારી, અંદરથી નીકળ્યું ભયાનક

મથુરા / 54 વર્ષથી બંધ મથુરાનું બાંકે બિહારી મંદિરનું દ્વાર ખોલતાં જ છૂટી ગઈ કંપારી, અંદરથી નીકળ્યું ભયાનક

Published By: Hiralal Parmar

Last Updated: 11:17 AM, 19 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મથુરાના વૃંદાવન સ્થિત બાંકે બિહારી મંદિરના દ્વાર 54 વર્ષ બાદ ખોલવામાં આવ્યાં હતા અને તેમાંથી હેરાનીભર્યું બન્યું હતું.

ADVERTISEMENT

મથુરાના વૃંદાવનમાં આવેલા બાંકે બિહારી મંદિરનો ખજાનો 54 વર્ષ બાદ ખોલવામાં આવ્યો હતો. 54 વર્ષની બંધ રૃમ ખોલવામાં આવતાં અધિકારીઓ હેરાન રહી ગયા હતા. રુમની અંદર થોડા ચાંદીના વાસણો બીજો સામાન હતો પરંતુ હંમેશ જેમ જોવામાં આવે છે તેવું જ અહીં પણ જોવામાં આવ્યું.

રુમની અંદર મળ્યાં બે સાપ

સર્ચ કરનારી ટીમને રુમમાંથી બે સાપ મળ્યાં હતા. આ જોઈને ડર ફેલાયો હતો જોકે ત્યાર બાદ વન ખાતાને જાણ કરવામાં આવી અને બન્ને સાપને સહી સલામત લઈ જઈને દૂર છોડી મૂકાયા હતા.

શું બોલ્યાં અધિકારીઓ

સીઓ સદર સંદીપ કુમારે જણાવ્યું હતું કે હાઈ પાવર કમિટીના નિર્દેશ પર તિજોરી ખોલવામાં આવી હતી અને તપાસ દરમિયાન ફક્ત થોડા ચાંદીના વાસણો અને વાસણો મળી આવ્યા હતા. હાલ પૂરતું, તિજોરી સીલ કરી દેવામાં આવી છે.

ધાતુના વાસણો મળી આવ્યા

મંદિરના સેવાયત ઘનશ્યામ ગોસ્વામીએ જણાવ્યું હતું કે અંદરથી ફક્ત થોડા ધાતુના વાસણો મળી આવ્યા હતા.

વધુ વાંચો : VIDEO : પેમેન્ટ ફેલ જતાં સમોસાવાળાએ કોલર પકડીને યાત્રીને ટ્રેનમાંથી ઉતાર્યો, ઘડિયાળ ગીરવે મૂકાવી, જુઓ વીડિયો

આખા વૃંદાવનમાં ફેલાયા ખજાનાના સમાચાર

ખજાનાની શોધના સમાચાર આખા વૃંદાવનમાં ફેલાઈ ગયા. ભક્તો અને સ્થાનિક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. દરેક વ્યક્તિ જાણવા માંગતો હતો કે તે રૂમમાં શું મળ્યું. શું ત્યાં કંઈક દૈવી છુપાયેલું હતું? કે પછી ફક્ત ભૂતકાળની યાદો? મંદિરની બહાર શ્રદ્ધા અને રહસ્યથી ભરપૂર ભીડ એકઠી થઈ ગઈ. ત્રણ કલાક પછી, રૂમ ફરીથી બંધ થઈ ગયો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

banke bihari temple banke bihari treasure

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ