બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Politics / Names of four Rajya Sabha candidates announced by BJP

BIG NEWS / રાજ્યસભા માટે ભાજપના 4 ઉમેદવારોના નામ જાહેર, જે.પી નડ્ડા કરશે ગુજરાતથી ઉમેદવારી

Dinesh

Last Updated: 04:55 PM, 19 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યસભા માટે ભાજપ દ્વારા ચાર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા

  • રાજ્યસભાની ચૂંટણીની ગતિવિધિઓ તેજ
  • ભાજપે જાહેર કર્યા ચાર ઉમેદવારોના નામ
  • ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાનો પણ સમાવેશ 

 

 

રાજ્યસભા માટે ભાજપ દ્વારા ચાર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા નામોમાં જે.પી.નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જશવંતસિંહ પરમારનો સમાવેશ થાય છે.

         ગોવિંદ ધોળકિયા કોણ છે?

 

  • દૂધાળા ગામમાં 7 નવેમ્બર 1947ના રોજ જન્મ
  • હીરાના પ્રતિષ્ઠિત કારોબારી
  • નોકરી છોડીને હીરાનો વ્યવસાય શરૂ કર્યો હતો
  • વેપાર કરવા માટે 410 રૂપિયા ઉધાર લીધા હતા
  • હાલ 4800 કરોડની નેટવર્થ
  • લોકો વચ્ચે કાકા તરીકે ઓળખાય છે
  • 1964માં સુરતમાં કારકિર્દીની શરૂઆત કરી
  • શરૂઆતમાં હીરા કાપવાનું અને પોલિશિંગનું કામ કરતા
  • બે મિત્રો સાથે મળીને સ્વતંત્ર રીતે કામ કરવાનું નક્કી કર્યું
  • શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટ કંપની બનાવી
  • રફ હીરાના વેપારી હીરાભાઈ વાડીવાલા સાથે વેપાર શરૂ કર્યો
  • પોલીશ કર્યા બાદ રફ હીરાનું વજન 34 ટકા સુધી કરી બતાવ્યું
  • હીરાના વેપારમાં ઝંપલાવ્યા બાદ પાછું વાળીને જોયું નથી
     
  • મયંક નાયક કોણ છે?
  • ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ
  • મારી માટી મારો દેશ અભિયાનના ઈન્ચાર્જ હતા
  • મંડળ સ્તરથી પ્રદેશ સ્તર સુધી જવાબદારી નિભાવી
  • મહેસાણા ભાજપનો અગ્રણી ચહેરો

 

        કોણ છે જે.પી. નડ્ડા ?

  • ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે 
  • જે.પી.નડ્ડાનું પુરુ નામ છે જગત પ્રકાશ નડ્ડા
  • બિહારના પટનામાં વર્ષ 1960માં જન્મ
  • BA અને LLB સુધીનો અભ્યાસ પટનામાંથી 
  •  શરૂઆતથી જ ABVPના કાર્યકર રહ્યા
  • પ્રથમવાર 1993માં હિમાચલ પ્રદેશથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા 
  •  રાજ્ય અને કેન્દ્રમાં  મંત્રી તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે
  • વર્ષ 1994થી 1998 સુધી વિધાનસભામાં વિપક્ષના નેતા રહ્યા છે 
  • મોદી સરકારના પહેલા કાર્યકાળમાં આરોગ્ય પ્રધાન બનાવાયા હતા 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ