બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Multilevel parking ready to park 1 thousand vehicles on the riverfront in Ahmedabad

SHORT & SIMPLE / રિવરફ્રન્ટ ફરવા જતાં લોકોનું સૌથી મોટું 'ટેન્શન' દૂર, હવે નહીં રહે ગાડીની ચિંતા, તંત્રએ શરૂ કરી સુવિધા

Priyakant

Last Updated: 11:41 AM, 4 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરમાં રિવરફ્રન્ટ પર 1 હજાર વાહનો પાર્ક થઈ શકે તેવું મલ્ટીલેવલ પાર્કિંગ તૈયાર, આગામી 1 મહિનામાં પાર્કિંગ લોકો માટે ખુલ્લું મુકાશે

  • રિવરફ્રન્ટ પર મલ્ટીલેવલ પાર્કિંગ તૈયાર
  • એક હજાર વાહન થઈ શકશે પાર્ક
  • CCTV કેમેરાથી સજ્જ છે પાર્કિંગ

અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ જતાં લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રિવરફ્રન્ટ પર મલ્ટીલેવલ પાર્કિંગ તૈયાર કરાયુ છે. વિગતો મુજબ આ મલ્ટીલેવલ પાર્કિંગમાં એક હજાર વાહન પાર્ક થઈ શકશે. આગામી 1 મહિનામાં લોકો માટે પાર્કિંગ ખુલ્લું મુકાઇ શકે છે. આ સાથે મલ્ટીલેવલ પાર્કિંગથી અટલ બ્રિજ જવા માટે કોરિડોર બનાવાયો છે. 

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. જેને લઈ પાર્કિંગની સમસ્યા ન સર્જાય તે માટે તંત્ર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ રિવરફ્રન્ટ પર મલ્ટીલેવલ પાર્કિંગ તૈયાર કરાયુ છે. આ સાથે પાર્કિંગ સ્લોટ કેટલા છે તે માટે LED સ્ક્રીન પણ લગાવવામાં આવી. જેમાં દરેક માળના સ્લોટની LED સ્કીન પર માહિતી જોઈ શકાશે. આ મલ્ટીલેવલ પાર્કિંગ ફાયર સેફ્ટી અને CCTV કેમેરાથી સજ્જ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ