બ્રેકિંગ ન્યુઝ
તેઓ ફક્ત ભારતમાં જ નહિ પણ સમગ્ર એશિયા ખંડના ધનવાન વ્યક્તિ છે. કોરોના કાળમાં જયારે દેશ-દુનિયાની અર્થવ્યવસ્થા સાવ તળિયે હતી ત્યારે પણ મુકેશ અંબાણી દર મિનિટના 1.5 કરોડ રૂપિયા કમાઈ રહ્યા હતા.
ADVERTISEMENT

IIFL વેલ્થ હુરુન રિચ લિસ્ટ 2020ના પ્રમાણે દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી આ વર્ષના લોકડાઉન પછી પ્રતિ કલાક 90 કરોડ રૂપિયા કમાયા છે. IIFL વેલ્થ હુરુન રિચ લિસ્ટ 2020ના પ્રમાણે મુકેશ અંબાણીની અંગત મિલકત (નેટ વર્થ) 2,77,700 કરોડ રૂપિયાથી વધીને 6,58,400 કરોડ રૂપિયા થઇ ગયી છે.
ADVERTISEMENT

નોંધનીય છે કે મુકેશ અંબાણીની સંપત્તિ તેમના પછીના ટોપ 5 અમીર વ્યક્તિની કુલ સંપત્તિ કરતા પણ અધિક છે. મુકેશ અંબાણી હંમેશા તેમની કમાણી અને લાઈફસ્ટાઇલના લીધે ચર્ચામાં રહે છે.
ADVERTISEMENT

મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણી દુનિયાના સૌથી આલીશાન અને મોંઘા ઘરોમાંથી એક એન્ટિલિયામાં તેમના પરિવાર સાથે રહે છે. સામાન્ય માણસ વિચારી પણ ના શકે તેવી સુખ સુવિધાથી ભરપૂર છે આ આલીશાન બંગલો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.