બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં અમદાવાદમાં નોંધાયું સૌથી વધુ 46.6 ડિગ્રી રેકોર્ડબ્રેક તાપમાન

logo

8થી 14 જૂન ગુજરાતમાં વરસાદની શક્યતા: અંબાલાલ પટેલ

logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

VTV / સ્પોર્ટસ / Cricket / MS Dhoni creates history, takes most catches as wicketkeeper in T20 cricket

ક્રિકેટ / આ બાબતે વિશ્વનો નંબર 1 ખેલાડી બન્યો ધોની... સ્ટમ્પ પાછળથી મેચ જીતાડવામાં બનાવ્યો ઐતિહાસિક રેકૉર્ડ

Megha

Last Updated: 11:03 AM, 22 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધોનીએ વધુ એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, ટી20 ક્રિકેટમાં વિકેટ કીપર તરીકે સૌથી વધુ કેચ કરનાર ખેલાડી બની ગયો છે.

  • ટી20 ક્રિકેટમાં વિકેટ કીપર તરીકે સૌથી વધુ કેચ કરનાર ખેલાડી
  • ધોનીએ વધુ એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
  • વિકેટ કીપર તરીકે અત્યાર સુધીમાં 208 કેચ પકડ્યા

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આઈપીએલ 2023ની 29મી મેચમાં ગઇકાલે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.જણાવી દઈએ કે ટી20 ક્રિકેટમાં વિકેટ કીપર તરીકે સૌથી વધુ કેચ કરનાર ખેલાડી બની ગયો છે. તેને આઈપીએલમાં લખનૌ સુપર જાયન્ટ્સનો હિસ્સો રહેલા સાઉથ આફ્રિકાના ક્વિન્ટન ડી કોકને પછાડીને આ રેકોર્ડ બનાવ્યો છે. 

નોંધનીય છે કે ગઇકાલની મેચમાં ધોનીએ SRHના કેપ્ટન એડન માર્કરામનો કેચ પકડીને આ ખાસ સિદ્ધિ મેળવી હતી. જણાવી દઈએ કે આ મેચમાં ચેન્નાઈએ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું અને સિઝન-16ની પોતાની ચોથી મેચ જીતી લીધી હતી. એ મેચમાં ઈનિંગની 13મી ઓવર લાવનાર મહેશ તિક્ષાનાના પાંચમા બોલ પર માર્કરમ મોટો શોટ રમવા ગયો પણ બોલ તેના બેટની કિનારી લઈને સીધો ધોનીના ગ્લોવ્સમાં ગયો હતો. 

નોંધનીય છે કે આ કેચ સાથે CSK કેપ્ટને ટી20 ક્રિકેટમાં વિકેટ કીપર તરીકે સૌથી વધુ કેપ ધરાવતો ખેલાડી બની ગયો.ધોનીએ ટી20 ફોર્મેટમાં વિકેટ કીપર તરીકે અત્યાર સુધીમાં 208 કેચ પકડ્યા છે. 

વિકેટ કીપર તરીકે ટી20 ક્રિકેટમાં સૌથી વધુ કેચ પકડનાર 
એમએસ ધોની - 208
ક્વિન્ટન ડી કોક - 207
દિનેશ કાર્તિક - 205
કામરાન અકમલ - 172
દિનેશ રામદિન - 150

2006માં પોતાની પહેલી ટી20 મેચ રમનાર ધોની અત્યાર સુધીમાં આ ફોર્મેટમાં કુલ 356 મેચ રમી ચૂક્યો છે જેમાં તેને 208 કેચ પકડ્યાની સાથે 85 સ્ટમ્પ આઉટ પણ કર્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ