બ્રેકિંગ ન્યુઝ
5 ફોટો ગેલેરી
Last Updated: 04:12 PM, 22 April 2026
1/5
2/5
વાસ્તુશાસ્ત્ર મુજબ પર્સને યોગ્ય રીતે રાખવું જરુરી છે. એના માટે પહેલા એ વાતનું ધ્યાન રાખવું કે પર્સ સાફ-સુથરું હોય કેમ કે તુટેલું કે ગંદુ પર્સ નકારાત્મકતા લાવે છે. આ સિવાય પર્સને ક્યારેય બિનજરૂરી વસ્તુઓ ન રાખો. પર્સમાં જૂના બિલ, નકામા કાગળો કે બિનજરૂરી વિઝિટિંગ કાર્ડ ન રાખવા. પર્સમાં આવો નકામા સામાન આર્થિક અવરોધ ઊભા કરે છે અને પૈસાનો પ્રવાહ અટકે છે. પર્સને જાહેર જગ્યાએ વારંવાર ન કાઢવું અને અજાણી વ્યક્તિના હાથમાં ન આપવું,. આમ કરવાથી નજર દોષથી બચી શકાય છે.
3/5
તમારી આર્થિક સ્થિતિ સુધરે અને પૈસા આવે એના માટે પર્સમાં 5 શુભ વસ્તુઓ રાખી શકાય છે. એમાં ગુરુવારે હળદરથી રંગેલા થોડા ચોખા કાગળમાં લપેટીને રાખવાથી બિનજરૂરી ખર્ચ અટકે છે. સોમવારે ચાંદીનો નાનો ચોરસ ટુકડો રાખવો તેનાથી સકારાત્મક ઊર્જા આવે છે. શુક્રવારે લક્ષ્મી માતાનો ફોટો રાખવો તેનાથી ધન આકર્ષાય છે. માટે ગુરુવારે ગોમતી ચક્ર રાખવું તેનાથી આવક વધે છે. બુધવારે બે લીલી ઈલાયચી પર્સમાં રાખવી તેનાથી વેપારમાં પ્રગતિ આવે છે.
4/5
પર્સનો કલર પોત પોતાની રાશિ પ્રમાણે હોવો જોઈએ. જ્યોતિષ મુજબ મેષ, વૃશ્ચિક અને સિંહ રાશિના લોકોએ લાલ કે મરૂન કલરનું પર્સ રાખવું જોઈએ. તો વૃષભ અને તુલા રાશિ માટે ગુલાબી કે લાઈટ કલરનું પર્સ રાખવું જોઈએ. જેમાં મિથુન અને કન્યા રાશિના લોકો પીળા કે કાળા કલરનું પર્સ રાખવું જોઈએ. આ સિવાય ધન અને મીન રાશિના લોકોએ પીળા, ગોલ્ડન કે બ્રાઉન કલરનું પર્સ રાખવું જોઈએ. કર્ક રાશિના લોકોએ લાઈટ કલરના પર્સ રાખવું જોઈએ તો મકર અને કુંભ રાશિના લોકોએ કાળા કલરનું પર્સ રાખવું જોઈએ.
5/5
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ