બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / modi government initiative medical devices category of drugs prices arbitrariness curbed
ADVERTISEMENT
સિરીઝ, ડિજીટલ થર્મોમીટર, ડાયલિસિસ મશીન જેવા તમામ મેડિકલ ડિવાઇસ આજે એટલે કે 1 એપ્રિલથી ડ્રગ્સની શ્રેણીમાં આવી ગયા છે. કિંમતો પર અંકુશને લઇને સરકારે આ પગલું ભર્યું છે. મેડિકલ ડિવાઇસમાં કોન્ડમને પણ સામેલ કરવામાં આવ્યા છે. એટલે કે સ્ટેન્ટથી લઇને કોન્ડમ સસ્તા મળશે અને એની કિંમતોમાં મનમાની વધારો થઇ શકશે નહીં.
કેન્દ્ર સરકાર દ્વારા જારી અધિસૂચના પ્રમાણે દેશમાં વેચાતા તમામ મેડિકલ ડિવાઇસ 1 એપ્રિલ 2020થી ડ્રગ્સ એન્ડ કૉસ્મેટિક્સ એક્ટ હેઠળ ડ્રગ્સની જેમ માનવામાં આવશે.એનો અર્થ એ છે કે એની ગુણવત્તા અને કિંમત પર સરકાર એ પ્રકારના નિયંત્રણ કરી શકશે જેવા કે દવાઓના કેસમાં થાય છે.
ADVERTISEMENT
કેમ લીધો સરકારે નિર્ણય
ADVERTISEMENT
ચાર ડિવાઇસની ઉપરી કિંમત ફિક્સ રહેશે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.