બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Misdemeanors on two minors in one day in Gujarat

ખળભળાટ / ગુજરાતમાં એક જ દિવસમાં બે સગીરા પર દુષ્કર્મ : મહિલાનો મિત્ર સગીરાને એક્ટિવા શીખવવા લઈ ગયો...

Kiran

Last Updated: 05:08 PM, 4 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના બે શહેરમાં એક દિવસમાં બે સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે, જો કે આરોપીને પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે

  • આણંદના પેટલાદમાં સગીરા પર દુષ્કર્મ
  • અમદાવાદમાં 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ
  • એક્ટિવા શીખવવા સગીરાને લઈ ગયો બહાર   

રાજ્યમાં સગીરવયની દીકરીઓ સામે દુષ્કર્મના કેસ વધી રહ્યા છે ત્યારે  રાજ્યમાં આજે બે દુષ્કર્મની ઘટનાઓ સામે આવી જેમાં અમદાવાદમાં સગીરા સાથે મહિલાના મિત્રએ એક્ટિવા શીખવાડવાના બહાને તેના પર દુષ્કર્મ આચર્યું જ્યારે આણંદના પેટલાદમાં સગીરાનાને પ્રેમ જાળમાં ફસાવીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. આણંદના સુપર માર્કેટમાં આરોપીએ સગીરાને પ્રેમ જાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું જે બાદ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

અમદાવાદમાં 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ

અમદાવાદમાં નારોલ વિસ્તારમાં પણ દુષ્કર્મની ઘટના સામે આવી જેમાં પતિથી અલગ રહેતી મહિલાના મિત્રએ સગીરાને હવસનો શિકાર બનાવી હતી મહિલાને એક વ્યક્તિ સાથે મિત્રતા બંધાતા તે અવાર નવાર ઘરે આવતો, જે બાદ મહિલાનો મિત્ર તેની 14 વર્ષની દીકરીને એક્ટિવા શીખવવાના માટે લઈ ગયો હતો, જ્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. દીકરીએ સમગ્ર બાબત માતાને જાણ કરતા સગીરાની માતાએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ  પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.

એક્ટિવા શીખવાડવાના બહાને દુષ્કર્મ 

આ કેતન પટેલ નામનો શખ્સો મહિલાના ઘરે એક્ટિવા આવી પહોંચ્યો હતો અને બાદમાં મહિલાની 14 વર્ષીય દીકરીને એક્ટિવા શીખવાડવા કહી કેતન સગીરા સાથે નીકળી ગયો જે બાદ સાંજે સાતેક વાગ્યે સગીરાને પરત મૂકી ગયો હતી.  પરતું આરોપી કેતનના ગયા બાદ સગીરા માતા સામે રડવા લાગી જેથી માતાએ પૂછતાં સમગ્ર હકિકત બહાર આવી હતી સગીરાએ માતાને કહ્યું કે કેતન અંકલ એક્ટિવા શીખવાડવા માટે ફ્લેટ પાસે લઈ ગયા અને બાદમાં મકરબા ગામમાં એક મકાનમાં લઈ જઇ મકાન બંધ કરી સગીરા સાથે શારીરિક દુષ્કર્મ આચર્યું હતું, આરોપીએ તારી મમ્મીને આ વાતની જાણ કરતી નહીં તેમ પણ જણાવ્યું હતું, સમગ્ર ઘટના બાદ મહિલાએ સારવાર માટે લઈ ગઈ હતી અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને લઈ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ