મેષ (અ.લ.ઈ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે. સ્નેહીજનોના સંપર્કથી સારી હૂંફ મળશે. વ્યવસાયના કામમાં વૃદ્ધિ થશે. પરિવારના સુખમાં વધારો થશે.
વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સહકારી સરકારી કામમાં સફળતા મળશે. નવા કરેલા કાર્યો ફળદાયી બનશે.નોકરી બાબતે સારા સમાચાર મળશે. ધંધામાં લાભ મેળવી શકશો.
મિથુન (ક.છ.ઘ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામમાં નિરાશાનો અનુભવ થશે. સંતાનના પ્રશ્નોમાં ચિંતા જણાશે. ઈષ્ટમિત્રોનો સહયોગ મળશે. ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે.
કર્ક (ડ.હ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ જીદ્દી સ્વભાવના કારણે માનસિક ચિંતા જણાશે. આર્થિક બાબતોમાં સારો સુધારો જણાશે. સેવાકિય પ્રવૃત્તિથી મન પ્રસન્ન જણાશે. વ્યવસાયમાં પ્રગતિ અને લાભ જણાશે.
સિંહ (મ.ટ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ દામ્પત્ય જીવનમાં અણબનાવોથી તકલીફ જણાશે. સંતાનોને માટે નવુ કરવાની ઉત્તમ તક મળશે. શુભ કાર્યોમાં સફળતા મળશે. નોકરીમાં બઢતીની તકો મળશે.
કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધંધાકીય કામકાજમાં સફળતા મળશે. પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો. આત્મવિશ્વાસમાં વધારો થશે. ઘરમાં આનંદનું વાતાવરણ જળવાશે.
તુલા (ર.ત.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે. ધંધામાં નવા સંબંધોમાં નિરાશા જણાશે. નોકરીમાં નવી તકો મળશે. સંતાનપક્ષે શુભ સમાચાર મળશે.
વૃશ્ચિક (ન.ય.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પરિશ્રમ પછી પણ કામ અધૂરું જણાશે. જૂના સંબંધો ખાસ સાચવી લેવા જરૂરી છે. નોકરીમાં સહયોગીઓનો સહકાર મળશે. વ્યવસાયમાં સાધારણ ધનલાભ થશે.
ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ભાગ્યબળથી અધૂરાં કામ પૂરાં થશે. રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે. જવાબદારીવાળા કાર્યોમાં ગતિ આવશે. મન પ્રસન્ન અને દિવસ આનંદમાં પસાર થશે.
મકર (ખ.જ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વાદ-વિવાદવાળા કામથી બચવું. આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો જણાય છે. ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે. પરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે.
કુંભ (ગ.શ.ષ.સ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ભાઈભાંડુના સહકારથી કામમાં સફળતા મળશે. નવા કામની ઓફર અને પૈસા કમાવવાની તક મળશે. સંતાનો સાથે સમય વિતાવી શકશો. પાડોશી સાથેના સંબંધોમાં શાંતિ રાખવી.
મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ માનસિક તનાવ રહેવાની સંભાવના છે. કામમાં સાધારણ સફળતા મળશે. પ્રતિસ્પર્ધીઓથી સાવધાન રહેવું. નિરાશાથી દૂર રહી ખર્ચ બાબતે સંભાળવું.
શુભાંક - આજનો શુભ અંક છે 2
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સિલ્વર અને દૂધિયો
શુભ સમય - આજે શુભ સમય સવારે 9.05 થી 10.47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 10.30 થી બપોરે 12.00 સુધી
શુભ દિશા : આજે દક્ષિણ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા અગ્નિ અને નૈઋત્ય છે
રાશિ ઘાત : વૃશ્ચિક (ન.ય.) ધન (ભ.ધ.ફ.ઢ.)