બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Mehsana girl taken to Nepal and raped: One threatens to kill child, another rapes

ફરિયાદ / મહેસાણાની યુવતીને નેપાળ લઈ જઈને આચર્યું દુષ્કર્મ: એકે બાળકને મારી નાખવાની ધમકી આપી, બીજાએ બળાત્કાર કર્યો

Malay

Last Updated: 01:38 PM, 29 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mehsana News: વિસનગરની પરિણીતાનું અપહરણ કરીને નેપાળ લઈ જઈ નરાધમે દુષ્કર્મ આચાર્યાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. હાલ પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

 

  • વિસનગરમાં પરિણીતા પર દુષ્કર્મ
  • આરોપીએ નેપાળ જઈને આચર્યું દુષ્કર્મ
  • 2 આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ

ગુજરાતમાં અવારનવાર દુષ્કર્મના બનાવ સામે આવતા હોય છે. ત્યારે મહેસાણાના વિસનગરથી વધુ એક દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. મહેસાણા જિલ્લામાં બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી પરિણીતા પર દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. પરિણીતાએ હસનઅલી મોમીન અને સીરાઝ મોમીન સામે વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Topic | VTV Gujarati
ફાઈલ ફોટો

દોઢ માસ અગાઉ ઘરમાં ઘુસી આચર્યું હતું દુષ્કર્મ 
પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, વિસનગરની પરિણીતાએ બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. એક સામે ધમકીની અને એક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.  આજથી દોઢ માસ અગાઉ આરોપી ઘરમાં ઘુસી આવ્યો હતો, તેણે બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી પરિણીતા પર  દુષ્કર્મ આચર્યું હતું. 

અપહરણ કરીને નેપાળના ગેસ્ટહાઉસમાં આચર્યું હતું દુષ્કર્મ
જે બાદ આરોપીએ એક મહિના અગાઉ પરિણીતાનું અપહરણ કર્યું હતું અને તેને નેપાળ ખાતે લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં આરોપી નેપાળમાં મકાન ભાડે રાખી પરિણીતા સાથે રહેવા લાગ્યો હતો અને તેના પર વારંવાર મરજીથી વિરુદ્ધ શારીરિક શોષણ કરતો હતો.

VIDEO : પ્રેમિકા સાથે અંગત પળો માણનાર પતિને પત્નીએ હોટલમાં જઈને ચખાડી  'મજા', વીડિયો વાયરલ I VIDEO! Husband was with another woman in hotel,  suddenly wife reached
ફાઈલ ફોટો

2 શખ્સો વિરુદ્ધ પરિણીતાએ નોંધાવી ફરિયાદ
પરિણીતા હસનઅલી મોમીન અને સીરાઝ મોમીન સામે ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ એક આરોપી વિરુદ્ધ ધમકી અને એક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પરિણીતાની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ