બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Meeting of Education Minister with Education Unions completed in Gandhinagar

સારા સમાચાર / ગાંધીનગરમાં શિક્ષણ મંત્રીની શિક્ષણ સંઘો સાથે બેઠક પૂર્ણ, સોમવારે પ્રાથમિક શિક્ષકોની બદલીનો ફાઈનલ ડ્રાફ્ટ થશે જાહેર

Vishal Khamar

Last Updated: 07:34 PM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિક્ષકોની બદલીનાં નિયમોને લઈને આજે શિક્ષણ મંત્રીની શિક્ષણ સંઘો સાથે બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં વેકેશન પૂર્ણ થતા પહેલા બદલીની પ્રક્રિયા શરૂ થશે તેમજ સોમવારે પ્રાથમિક શિક્ષકોની બદલીનો ફાઈનલ ડ્રાફ્ટ તૈયાર થશે.

  • શિક્ષણ મંત્રીની શિક્ષણ સંઘો સાથે બેઠક પૂર્ણ
  • બદલી નિયમોના ઠરાવ અંગે મળી હતી બેઠક
  • ફાઈનલ ડ્રાફ્ટ સોમવારે થશે જાહેર 

ગાંધીનગરમાં શિક્ષણ મંત્રીની શિક્ષણ સંઘો સાથે બેઠક મળી હતી. જેમાં સોમવારે પ્રાથમિક શિક્ષકોની બદલીનો ફાઈનલ ડ્રાફ્ટ જાહેર થશે. વેકેશન પૂર્ણ થતા સુધીમાં શિક્ષકોની બદલીની પ્રક્રિયા શરૂ થશે. બદલી નિયમોનાં ઠરાવ અંગે  આખરી મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે. બદલીનાં નિયમોમાં આખરીકરણ માટે મુસદ્દો તૈયાર કરાયો છે. બદલી નિયમોમાં આખરીકરણ માટે બેઠક મળી હતી. વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર શિક્ષણ સંઘોનાં પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

શિક્ષણ મંત્રી તથા ત્રણ સંઘ સાથે બેઠક થઈઃ પરેશ પટેલ
આ મામલે શૈક્ષણિક સંઘના પરેશ પટેલે બેઠક બાદ નિવેદન આપ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, 5 બેઠકમાં સુધારા બાબતે જે ચર્ચા થઈ તેનો ઠરાવ સોમવારે જાહેર કરાશે. તેમજ કોર્ટ મેટરને દૂર કરવા વિભાગ સાથે ચર્ચા કરી છે. કોર્ટ મેટરને દૂર કરવા વિભાગ સાથ ચર્ચા કરી છે.  તેમજ ઠરાવનું વાંચન આજે કર્યું છે. ત્યારે ઠરાવમાં ખામી ન રહી જાય તે માટે સોમવાર સુધી એક બેઠક થશે. જે બેઠક બાદ ઠરાવ જાહેર કરવામાં આવશે. શિક્ષણ મંત્રી તથા ત્રણ સંઘ સાથે બેઠક થઈ હતી. બદલીનાં નિયમો પર લંબાણ પૂર્વક ચર્ચા થઈ છે. ત્યારે ફાઈનલ ડ્રાફ્ટ  તૈયાર થઈ ગયા છે. તેમજ લીગલ ઓપીનીયન લેવાયો છે. વિસંગતતાઓ બાબતે ચર્ચા કરી છે. તેમજ નિયમો પર ચર્ચા કરી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ