બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / મનોજ શશીધર અને રાજુ ભાર્ગવને ડીજીપી, 4 અન્યને IG તરીકે બઢતી, 9ASP નું પોસ્ટિંગ

કાર્યવાહી / મનોજ શશીધર અને રાજુ ભાર્ગવને ડીજીપી, 4 અન્યને IG તરીકે બઢતી, 9ASP નું પોસ્ટિંગ

Last Updated: 10:44 PM, 1 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત કેડરના 6 IPS ઓફિસરને બઢતીની જાહેરાત મોડીરાત્રે કરવામાં આવી હતી. જેમાં બે અધિકારીઓને ડીજીપી તરીકે અને ચાર અધિકારીઓે ડીઆઈજી તરીકે બઢતી આપવામાં આવી છે.

IPS promotion : ગુજરાત કેડરના 6 IPS ઓફિસરને બઢતીની જાહેરાત મોડીરાત્રે કરવામાં આવી હતી. જેમાં બે અધિકારીઓને ડીજીપી તરીકે અને ચાર અધિકારીઓે ડીઆઈજી તરીકે બઢતી આપવામાં આવી છે. જ્યારે 2022-2023 બેચના IPS ઓફિસરોની ફેઝ-2ની તાલીમ પૂર્ણ થયા બાદ રાજ્ય પોલીસ ફોર્સમાં હાજર થતા તેઓને પણ રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશમાં નિમણૂંક આપવામાં આવી છે. મોડી રાત્રે અચાનક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું.

1234

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Raju Bhargava Manoj Shashidhar 9 ASPs posted
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ