ન્યૂઝ અપડેટ્સ
VTV / ખોરાક અને રેસીપી / mango citrus fruits apple fruits you should not be refrigerating
ADVERTISEMENT
ADVERTISEMENT
તરબુચ જેવા ફળોને ફ્રીજમાં રાખવાથી તેની અંદર રહેલુ એન્ટીઓક્સિડેન્ટ્સ ખરાબ થઇ જાય છે. જો ફળોને ફ્રીજમાં મુકવા હોય તો પણ થોડી વાર રાખો. વધુ સમય રાખશો નહીં.

ADVERTISEMENT
નારંગી અને લીંબુ
સાઈટ્રીક એસિડવાળા ફળોને ફ્રીજમાં રાખવાથી તેના પોષક તત્વો ઘટી જાય છે. આ ફળોનો સ્વાદ પણ ખરાબ થઇ જાય છે.
ADVERTISEMENT
કેરી
કેરીને ફ્રીજમાં રાખવાથી તેમાં રહેલુ એન્ટીઓક્સિડેન્ટ્સ ઘટી જાય છે. તેથી ભૂલથી પણ કેરીને ફ્રીજમાં રાખશો નહીં.
ADVERTISEMENT
લીચી
લીચીને ફ્રીજમાં રાખવાથી તેની છાલ ફ્રેશ જોવા મળશે. પરંતુ તેની અંદરનુ ફળ બગડી જાય છે. ફ્રીજની કૃત્રિમ ઠંડકથી ફળને નુકસાન થાય છે.
ADVERTISEMENT

સફરજન
ADVERTISEMENT
સફરજન, આલુ અને ચેરી જેવા ફળો અને શાકભાજીને ફ્રીજમાં રાખવા જોઈએ નહીં. આ ફળોમાં સક્રિય એન્ઝાઈમ્સ વધારે હોય છે અને ફ્રીજમાં રાખવાથી આ ફળો વધુ પાકી જાય છે. જેને કારણે તરત બગડી જાય છે.

કેળાં
કેળાંની દાંડીમાંથી ઈથિલીન ગેસ નિકળે છે. જેના કારણે કેળાં ફ્રીજમાં રાખવાથી જલ્દી કાળા પડી જાય છે અને બગડી જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો