બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / mangal surya after 10 years mars and sun have created a stir together will make these zodiac signs rich

રાશિફળ / અચાનક જ ધનલાભ માટે તૈયાર થઈ જાય આ રાશિના જાતકો! 10 વર્ષ બાદ સૂર્ય અને મંગળની યુતિના કારણે થઈ જશો માલામાલ

Manisha Jogi

Last Updated: 08:32 PM, 29 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૂર્ય અને મંગળને મિત્ર માનવામાં આવે છે. માનવામાં આવી રહ્યું છે કે, 10 વર્ષ પછી વૃશ્વિક રાશિમાં આ યુતિનું નિર્માણ થયું છે, જે કેટલીક રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

  • મંગળ ગ્રહને ગ્રહોના સેનાપતિ માનવામાં આવે છે
  • 10 વર્ષ પછી પછી વૃશ્વિક રાશિમાં આ યુતિનું નિર્માણ
  • આ રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થશે આ યુતિ

મંગળ ગ્રહને ગ્રહોના સેનાપતિ માનવામાં આવે છે. મંગળ ગ્રહે 16 નવેમ્બરના રોજ રાશિ પરિવર્તન કર્યું હતું. સૂર્ય દેવતાએ 17 નવેમ્બરના રોજ વૃશ્વિક રાશિમાં પ્રવેશ કર્યો તે સમયે મંગળ ગ્રહ પહેલેથી જ આ રાશિમાં બિરાજમાન હતા. સૂર્ય અને મંગળને મિત્ર માનવામાં આવે છે. માનવામાં આવી રહ્યું છે કે, 10 વર્ષ પછી વૃશ્વિક રાશિમાં આ યુતિનું નિર્માણ થયું છે, જે કેટલીક રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. 

તુલા- બિઝનેસ ક્ષેત્રે માન સમ્માન વધશે. તમામ કાર્યમાં સફળતા મળશે. વધુ પરિશ્રમ કર્યા વગર ધનનું આગમન થશે. સંપત્તિ મળવાનો યોગ બની રહ્યો છે. ઓફિસમાં તમામ ટાસ્ક પૂર્ણ થઈ શકે છે. 

સિંહ- આ રાશિના જાતકો માટે સૂર્ય-મંગળની યુતિ શુભ સાબિત થશે. પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. સંતાનના કોઈ સારા સમાચાર મળી શકે છે. કામના કારણે વિદેશ યાત્રા પર જવું પડી શકે છે. 

કર્ક- આવકમાં વૃદ્ધિ થવાના ચાન્સ છે. નોકરિયાતવર્ગ માટે પ્રમોશનનો યોગ બની રહ્યો છે. બિઝનેસમેનને નવા રોકાણકાર મળી શકે છે. વૈવાહિક જીવન રોમેન્ટીક રહેશે અને પરિવારનો માહોલ સારો રહેશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

2024 horoscope 2024 rashifal Horoscope Rashifal mangal surya sun mars surya gochar surya mangal yuti રાશિફળ લકી રાશિ સૂર્ય ગોચર સૂર્ય મંગળ યુતિ Horoscope
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ