બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / mangal shukra yuti in singh 2023 will make 3 zodiac people rich

Mangal Shukra Yuti / વર્ષો બાદ ફરીવાર મંગળ-શુક્રની યુતિ, રાતોરાત આ 3 રાશિના જાતકોની બદલાઇ જશે કિસ્મત

Arohi

Last Updated: 08:16 AM, 14 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mangal Shukra Yuti: સૂર્યની રાશિ સિંહમાં મંગળ અને શૂક્રની યુતિ થઈ છે. સાહસ-ભૂમિ આપનાર મંગળ અને ધન-વિલાસિતા આરનાર શુક્રનું મિલન ઘણા વર્ષો બાદ થયું છે અને આ મહત્વપૂર્ણ પ્રભાવ છોડે છે.

  • સિંહમાં મંગલ અને શૂક્રની યુતિ 
  • સૂર્યની રાશિમાં થઈ રહી છે આ યુતિ 
  • આ 3 રાશિના જાતકોની બદલાઇ જશે કિસ્મત

જ્યોતિષ શાસ્ત્રમાં 9 ગ્રહો વિશે જણાવવામાં આવ્યું છે જે સમય સમય પર રાશિ પરિવર્તન કરે છે. આ ગ્રહોના રાશિ પરિવર્તનથી ઘણા પ્રકારની શુભ-અશુભ યુતિ બને છે. આ સમય મંગળ અને શુક્ર ગ્રહ સૂર્યની રાશિ સિંહમાં છે. 

સિંહમાં શુક્ર-મંગળની યુતિ થવાથી લોકોના સાહસ, આત્મવિશ્વાસ, આર્થિક સ્થિતિ, કરિયર વગેરે પર અસર પડે છે. ત્યાં જ શુક્ર મંગળની યુતિ 3 રાશિના લોકો માટે મોટો લાભ આપશે. આ જાતકોને અપાર પૈસા, સફળતા મળી શકે છે. સાથે જ જીવનમાં સુખ-સુવિધાઓ પણ વધશે. 

શુક્ર-મંગળ યુતિ કરાવશે ચાંદી 
મેષ 

મંગળ અને શુક્રની શક્તિશાળી યુતિ મેષ રાશિને ખૂબ લાભ આપશે. મેષ રાશિના સ્વામી મંગળ છે અને તેના જાતકો પર હંમેશે મહેરબાન રહે છે. 2 મહત્વના ગ્રહોની આ યુતિ મેષ રાશિના લોતોની આવક વધારશે. ફંસાયેલા પૈસા મળશે. જોખમ ભરેલા રોકાણથી લાભ થશે. પ્રમોશન મળી શકે છે. જીવનમાં પ્રેમ અને રોમાન્સ વધશે. વ્યાપારમાં ખૂબ નફો થશે. 

કર્ક 
મંગલ અને શુક્રની યુતિ કર્ક રાશિને ખાસ લાભ આપી શકે છે. આ જાતકોને ધનના મામલામાં ખૂબ લાભ થશે. આર્થિક સ્થિતિ સારી થઈ શકે છે. અણધાર્યા પૈસા મળશે. ફસાયેલા કે ડૂબેલા પૈસા મળવાથી મોટી રાહત મળશે. તમારો અધિકાર ક્ષેત્ર અને દાયરો વધશે. માન-સન્માન વધશે. વ્યાપારમાં નફો વધશે. 

કુંભ રાશિ 
કુંભ રાશિના જાતકોને મંગળ અને શુક્રની યુતિ સારા પરિણામ આપશે. આ જાકોને અચાનક ક્યાંકથી પૈસા મળી શકે છે. જેનાથી દેવું ચુકવવામાં સફળ રહેશો. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. આવક વધશે. તમારી કમાણી વધવાથી ઘણી સમસ્યાનો ઉકેલ આવશે. કરિયર, કામકાજ સારૂ ચાલશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ