બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ફેશન અને સૌંદર્ય / major benefits of rice water for skin

બ્યુટી કેર / તમે પણ ચોખાનું પાણી ફેંકી દેતા હોવ તો બંધ કરી દેજો! ફાયદા એવા કે જાણીને ચોંકી જશો, ત્વચા માટે છે વરદાન

Manisha Jogi

Last Updated: 01:16 PM, 30 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દાગ, ધબ્બા, ખીલ તથા કરચલીની પરેશાની ગણતરીની મિનિટમાં ઠીક થઈ શકે છે. ચોખાનું પાણી સ્કિન માટે એક ક્લીન્ઝર અને ટોનરની રીતે કામ કરે છે. જે ફેસની કરચલીઓ દૂર કરે છે.

  • ત્વચા માટે વરદાનરૂપ છે ચોખાનું પાણી
  • દાગ, ધબ્બા, ખીલ તથા કરચલીની પરેશાની દૂર થશે
  • ક્લીન્ઝર અને ટોનર તરીકે કામ કરશે ચોખાનું પાણી

દાગ, ધબ્બા, ખીલ તથા કરચલીની પરેશાની ગણતરીની મિનિટમાં ઠીક થઈ શકે છે. અનેક ફેસ પ્રોડક્ટમાં ચોખાના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. ચોખાનું પાણી સ્કિન માટે એક ક્લીન્ઝર અને ટોનરની રીતે કામ કરે છે. જે ફેસની કરચલીઓ દૂર કરે છે. ચોખાનું પાણી કોટનમાં લઈને ફેસ પર હળવા હાથે ઘસવાથી ફાયદો થશે, જ્યારે તે સૂકાઈ જાય ત્યારે ફેસ વોશ કરી લેવો.  

એન્ટી એજિંગ- ચોખાના પાણીમાં એન્ટી ઓક્સિડેન્ટ હોય છે, જેથી ત્વચા વધુ ગ્લોઈંગ બને છે. 

સ્કિન બ્રાઈટનિંગ- સાબુ અને ક્રીમમાં પણ ચોખાના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. 

કોરિયા અને જાપાનમાં આજની તારીખમાં ચોખાનું પાણી સ્કિન કેર ટ્રિટમેન્ટનો એક જરૂરી ભાગ હોય છે. 

ઓઈલી સ્કિન- ઓઈલી સ્કિન માટે ચોખાનું પાણી ખૂબ જ ફાયદાકારક છે. 

સનબર્ન- રેડનેસ અથવા સોજાની પરેશાની દૂર કરવા માટે ચોખાનું પામી ખૂબ જ ફાયદાકારક છે. 

ડાર્ક સ્પોટ- ચોખાનું પાણી સ્કિન વાઈટનિંગની સાથે સાથે ડાર્ક સ્પોટની સમસ્યા દૂર કરે છે. 

ખીલ- જો તમે ખીલની સમસ્યાથી પરેશાન છો અને સાથે જ ખીલની લાલાશ, સોજાને દૂર કરવા ઈચ્છો છો તો નવા ખીલને રોકવામાં પણ ચોખાનું પાણી ગુણકારી સાબિત થશે. રોજ રાત્રે સૂતા સમયે તેને ફેસ પર લગાવી લો. સવારે ફેસ ધોઈ લો.  

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ