બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Mahisagar Lunawada Lord Krishna drinking milk Video viral

મહીસાગર / શ્રી કૃષ્ણનો સાક્ષાત્કાર? લુણાવાડામાં બાળગોપાલનો ચમચીથી દૂધ પીતો વીડિયો વાયરલ, પરિવાર છે કાન્હા ભક્ત

Dinesh

Last Updated: 11:11 PM, 4 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

mahisagar news: લુણાવાડામાં ફૂવારા ચોક પાસેના ઘરમાં ભગવાન બાળગોપાલ ચમચીથી દૂધ પીતા હોય તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે પ્રેત્યે લોકોની શ્રદ્ધા ભરી કોમેન્ટો પણ આવી રહી છે

 

  • મહીસાગરના લુણાવાડામાં કાન્હાનો દૂધ પીવાનો વીડિયો વાઈરલ 
  • કુવારા ચોક પાસેના ઘરમાં ભગવાન દૂધ પીવે છે તેવો વીડિયો વાઈરલ
  • ભગવાન ચમચીથી દૂધ પીતા હોયે તેવો વીડિયો 


મહીસાગરના લુણાવાડામાં ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિને દૂધ પાવાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. વિગતો મુજબ કુવારા ચોક પાસેના ઘરમાં ભગવાન દૂધ પીતા હોય તેવા દ્રશ્યો વાઈરલ વીડિયોમાં જાઈ શકાય છે. ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપ ઠાકોરજીને ચમચીથી દૂધ પીવડાવવામાં આવી રહ્યું છે. જે વીડિયોને લઈ લોકોમાં ચર્ચા જાગી છે.

શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની શું જરૂર !
લુણાવાડામાં ફૂવારા ચોક પાસેના ઘરમાં ભગવાન બાળગોપાલ ચમચીથી દૂધ પીતા હોય તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કહેવાય છે કે, શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની શું જરૂર જે કહેવતને બરાબર સાર્થક કરતો વીડિયો વર્તમાનમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે પ્રેત્યે લોકોની શ્રદ્ધા ભરી કોમેન્ટો પણ આવી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ