બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / સુરત / mahanagarpalika action against BJP ward president in Surat

Short & Simple / સુરતમાં ભાજપના વોર્ડ પ્રમુખ વિરૂદ્ધ મનપાનું એક્શન: 12 લાખનું ભાડું નહીં ચૂકવતા ફૂડ કોર્ટ સીલ

Malay

Last Updated: 09:52 AM, 3 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત વોર્ડ નંબર 10ના ભાજપના પ્રમુખે ફૂડ કોર્ડનું રૂપિયા 12 લાખનું ભાડું ન ચૂકવતા મનપાએ ફૂડ કોર્ટને સીલ કર્યું છે.

 

  • ભાજપના વોર્ડ પ્રમુખનું ફૂડ કોર્ટ સીલ
  • 12 લાખનું ભાડું ન ચૂકવતા કાર્યવાહી
  • વોર્ડ પ્રમુખે 2022થી નહતું આપ્યું ભાડું

સુરતમાં ભાજપના વોર્ડ પ્રમુખનું ફૂડ કોર્ટ સીલ કરાયું છે.  12 લાખનું ભાડું નહીં ચૂકવતા મહાનગરપાલિકાએ કાર્યવાહી કરી છે. મહત્વનું છે કે, સુરત વોર્ડ નંબર 10ના ભાજપના પ્રમુખ સુરેશ પટેલ ફૂડ કોર્ટ ચલાવતા હતા. 

ડિસેમ્બર 2022થી ફૂડ કોર્ટનું નથી આપ્યું ભાડું
એક જ જગ્યાએ ખાણીપીણીની વસ્તુ મળી રહે તે હેતુથી સુરત મહાનગરપાલિકાએ ફૂડ કોર્ટની ફાળવણી કરી હતી. સુરેશ પટેલે ડિસેમ્બર 2022થી ફૂડ કોર્ટનું ભાડું ન ચૂકવતા તેમને ફૂડ કોર્ટને સીલ કરાયું છે. વોર્ડ નંબર 10ના પ્રમુખ સુરેશ પટેલે માર્ચ 2023માં બાકી નીકળતા નાણાનો ચેક આપ્યો હતો. જે ચેક બાઉન્સ થતાં રાંદેર ઝોનના અધિકારીઓએ સુરેશ પટેલને જાણ કરી હતી. જે બાદ સુરેશ પટેલે ભાડું ભરવાની આનાકાની કરતા મનપાએ ફૂડ કોર્ટ સીલ કર્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ