બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

logo

ગુજરાતમાં અનેક જગ્યાઓ પર મતદાન મથકમાં મોબાઈલ લઈ જવાના પ્રતિબંધના ધજાગરા ઉડ્યા

logo

દેશમાં 9 વાગ્યા સુધી 10.57 ટકા મતદાન નોંધા7

logo

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન

logo

ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ કર્યું મતદાન

logo

CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો મત

VTV / ભારત / Politics / lok sabha election 2024 samajwadi party sp second candidate list

લોકસભા ચૂંટણી / મુખ્તારના ભાઈ અફઝલ અંસારીને ગાઝીપુરથી ટિકિટ, અખિલેશે લોકસભાના વધુ 11 ઉમેદવારોનું કર્યું એલાન

Hiralal

Last Updated: 04:16 PM, 19 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમાજવાદી પાર્ટીએ યુપીમાં લોકસભાના વધુ 11 ઉમેદવારોના નામનું એલાન કર્યું છે.

લોકસભા ચૂંટણી પહેલા અખિલેશ યાદવ ફૂલ એક્શનમાં છે. અખિલેશે આજે લોકસભાના વધુ 11 ઉમેદવારો જાહેર કર્યાં છે. આ પહેલા અખિલેશે પહેલા રાઉન્ડમાં ઘણા ઉમેદવારોના નામ જાહેર કર્યાં હતા. સમાજવાદી પાર્ટીએ મુઝ્ઝફરનગર અને ગાઝીપુર જેવી મહત્વની લોકસભા બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. સપાએ ગાઝીપુર બેઠક પર મુખ્તાર અંસારીના ભાઈ અફઝલ અંસારીને ટિકિટ આપી છે તો હરેન્દ્ર મલિકને મુઝફ્ફરનગરથીથી ટિકિટ આપવામાં આવી છે. સપાએ શાજહાંપુરથી રાજેશ કશ્યપ, હરદોઈથી ઉષા વર્મા, મિસ્રીખ લોકસભા સીટથી રામપાલ રાજવંશી, મોહનલાલગંજથી આરકે ચૌધરી, પ્રતાપગઢથી એસપી સિંહ બઘેલ, બહરાઈચથી રમેશ ગૌતમ, ગોંડાથી શ્રેયા વર્મા, ચંદૌલીથી વીરેન્દ્ર સિંહ અને આઓંલા લોકસભા સીટથી નીરજ મૌર્યને મેદાનમાં ઉતાર્યા છે.

30 જાન્યુઆરીએ 16 ઉમેદવારો જાહેર થયા હતા 
સમાજવાદી પાર્ટીએ આ પહેલા 30 જાન્યુઆરીએ 16 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી. પહેલી યાદી મુજબ પાર્ટીએ મૈનપુરીથી ડિમ્પલ યાદવ, સંભલથી શફીકુર રહેમાન બરક અને લખનઉ લોકસભા સીટથી રવિદાસ મેહરોત્રાનું નામ લીધું છે.

વધુ વાંચો : ડાન્સ વીડિયો પર બબાલ, 'કોઠાવાળી જેવો ડાન્સ છે' કોમેન્ટથી ભડકી છોકરી, મુંબઈ પોલીસ એક્શનમાં

યુપીમાં લોકસભાની 80 બેઠકો

ઉલ્લેખનીય છે કે દેશમાં યુપી એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં લોકસભાની સૌથી વધુ 80 બેઠકો છે. 

અફઝલ અંસારી બસપાના સાંસદ હતા 
અખિલેશે જાહેર કરેલું અફઝલ અંસારીનું નામ ખૂબ ચોંકાવનારું છે કારણ કે અફઝલ અંસારી હાલમાં બસપાના સાંસદ છે પરંતુ તેઓ બસપા છોડીને સપામાં જોડાયા છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ