બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

VTV / ધર્મ / આવનાર 376 દિવસ આ રાશિના લોકો માટે હશે વરદાન સમાન, રાહુની ઉલ્ટી ચાલ કરશે કમાલ

Gochar Rahu Transit 2024 / આવનાર 376 દિવસ આ રાશિના લોકો માટે હશે વરદાન સમાન, રાહુની ઉલ્ટી ચાલ કરશે કમાલ

Last Updated: 09:05 AM, 7 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gochar Rahu Transit 2024: આ આખુ વર્ષ રાહુ ગુરૂની મીન રાશિમાં જ બિરાજમાન રહેશે. એવામાં રાહુની ઉલ્ટી ચાલથી અમુક રાશિના લોકોના ભાગ્યના બંધ દરવાજા ખુલી શકે છે.

રાહુ માયાવી ગ્રહ છે. જેની ચાલ ખાસ મહત્વ ધરાવે છે. રાહુએ ગયા વર્ષે પોતાની ચાલ બદલી હતી અને વર્તમાનમાં મીન રાશિમાં બેસેલા છે. આ આખુ વર્ષ રાહુ ગુરૂની મીન રાશિમાં જ બિરાજમાન રહેશે.

એવામાં રાહુની ઉલ્ટી ચાલ અમુક રાશિઓ પર ભારે પડી શકે છે તો અમુકને જબરદસ્ત પ્રોફિટ પણ અપાવી શકે છે. ત્યાં જ 2025માં રાહુ શનિની રાશિમાં પ્રવેશ કરશે. આવો જાણીએ આવનાર 376 દિવસ સુધી મીન રાશિમાં બિરાજમાન રાહુ કઈ રાશિઓ માટે શુભ રહેશે.

મેષ

રાહુનું ગોચર મેષ રાશિના લોકો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જીવનમાં સુખ જ સુખ જોવા મળશે. પોતાના કરિયરમાં તમે દરેક ટાર્ગેટને પુરો કરવામાં સફળ રહેશો. તમે વિચાર્યું પણ નહીં હોય ત્યાંથી ધનનું આગમન થશે. ત્યાં જ પોતાનું અને માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. લાઈફમાં રોમાન્સ પણ રહેશે.

વૃશ્ચિક

રાહુની બદલતી ચાલ વૃશ્ચિક રાશિના લોકો માટે લાભકારી માનવામાં આવી રહી છે. તમને રોકાણ કરવાનો સોરો પ્રોફિટ મળી શકે છે. બિઝનેસમાં કરવામાં આવેલી પ્લાનિંગ કોઈ સારો ઈન્વેસ્ટર એટ્રેક્ટ કરી શકે છે. કિસ્મત તમારો સાથ આપશે. પરિવારમાં પણ શાંતિ રહેશે. સ્વાસ્થ્ય પણ સારૂ રહેશે.

વધુ વાંચો: LIVE: ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે કર્યું મતદાન, મુર્શિદાબાદમાં કોંગ્રેસ નેતાના ઘર પર ફેંકવામાં આવ્યો બોમ્બ

સિંહ

સિંહ રાશિના જાતકો માટે રાહુનુ ગોચર ફળદાયી માનવામાં આવી રહ્યું છે. બિઝનેસ કરી રહેલા લોકોને સારો પ્રોફિટ મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે શુભ સમય માનવામાં આવી રહ્યો છે. પરિવારમાં ધન-ધાન્ય બની રહેશે. ત્યાં જ યાત્રા કરવાનો પણ યોગ બની રહ્યો છે. પોતાના જીવનસાથીનું ધ્યાન રાખો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ