બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / વ્હાઈટ કપડા પર તેલ કે ડાઘ લાગી જાય તો અપનાવો આ ટ્રિક્સ, નહીં કરવી પડે વધારે મહેનત

ટિપ્સ / વ્હાઈટ કપડા પર તેલ કે ડાઘ લાગી જાય તો અપનાવો આ ટ્રિક્સ, નહીં કરવી પડે વધારે મહેનત

Last Updated: 10:41 AM, 7 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

How To Remove Stains From Clothes: સફેદ શર્ટ તમારી પર્સનાલિટી પર ચાર ચાંદ લગાવી શકે છે. પરંતુ જો તેમાં તેલના ડાઘ લાગી જાય તો કાઢવા ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. પરંતુ આ ટ્રિક્સથી તમે તેને સરળતાથી કાઢી શકશો.

સફેદ કપડાને મેઈન્ટેઈન કરવા સરળ નથી હોતા. કારણ કે તે જલ્દી ગંદા થઈ શકે છે. ખાસકરીને તમે જ્યારે ઓઈલી ફૂડ ખાવ છો તો તેલ તમારા કપડા પર લાગી જાય છે. તેલના ડાઘ ખૂબ જ જીદ્દી હોય છે. તેનાથી છુટકારો મેળવવો સરળ નથી હોતો. આવો જાણીએ વ્હાઈટ કપડા પરથી ઓઈલ કે ડાઘ કેવી રીતે હટાવી શકાય.

cloth-7

સાબુ કે ડિટર્જન્ટ

તેલના ડાઘને સફેદ કપડા પરથી હટાવવની સૌથી સરળ રીત છે કે સૌથી પહેલા તમે કપડાને પાણીમાં પલાડી લો. પછી સાબુ કે ડિટર્જન્ટનું લિક્વિડ બનાવી ડાઘ પર લગાવી અડધા કલાક સુધી મુકી રાખો. હવે હલ્કા હેથે એફેક્ટોડ એરિયામાં ઘરો. તેનાથી ડાઘ હલકો થઈ જશે અને તેને કાઢવો સરળ થઈ જશે.

કોર્નસ્ટાર્ચનો કરો ઉપયોગ

કોર્નસ્ટાર્ચ તેલના ડાઘને નિકાળવા માટે ખૂબ જ અસરકારક છે ડાઘ પર થોડો કોર્નસ્ટાર્ચ નાખો અને તેને સારી રીતે મિક્સ કરો. પછી કપડાને થોડા સમય માટે મુકી દો જેથી કોર્નસ્ટાર્ચ ડાઘને સારી રીતે એબ્ઝોર્બ કરી શકે. છેલ્લે શર્ટને સાબુથી ધોઈ લો અને સુકવવા મુકી દો.

cloth-8

વ્હાઈટ વિનેગરનો કરો ઉપયોગ

વ્હાઈટ વિનેગર પણ ઓયલી સ્ટેંસને હટાવવા માટે અસરકારક છે. એક બાઉલમાં ગરમ પાણીમાં થોડુ સફેદ વિનેગર મિક્સ કરો. આ મિશ્રણમાં શર્ટને પલાડીને રાખો અને 20-30 મિનિટ સુધી રહેવા જો. પછી શર્ટને ઘોઈ લો અને તાપમાં સુકવો.

વધુ વાંચો: TATAના આ શેરને વેચી રહ્યા છે રોકાણકારો, 700 રૂપિયા સુધી પડ્યા ભડ્યા

લીંબુનો રસ

લીંબુનો રસ ખૂબ જ પાવરફૂલ ક્લીનિંગ એજન્ટ છે. તમે સફેદ શર્ટને પાણીમાં પલાળી લો અને ડાઘ વાળી જગ્યા પર લીંબુ ઘસો અને ત્યાર બાદ 10-15 મિનિટ સુધી તેને ત્યાં જ રહેવા દો પથી શર્ટને ધોઈ લો અને સુકવી દો.

સંકળાયેલા મુદ્દાઓ

સફેદ કપડા White Shirt Stain How To Remove Stains From Clothes Clothes કપડા ધોવાની રીત
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ