બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

VTV / ભારત / બંગાલના મુર્શિદાબાદમાં બબાલ: TMC કાર્યકર્તા અને BJP ઉમેદવાર વચ્ચે હાથાપાઈ, કહ્યું 'જો ઉમેદવાર સાથે આવું થાય તો...'

લોકસભા ચૂંટણી 2024 / બંગાલના મુર્શિદાબાદમાં બબાલ: TMC કાર્યકર્તા અને BJP ઉમેદવાર વચ્ચે હાથાપાઈ, કહ્યું 'જો ઉમેદવાર સાથે આવું થાય તો...'

Last Updated: 09:18 AM, 7 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મતદાનના ત્રીજા તબક્કા હેઠળ, પશ્ચિમ બંગાળમાં માલદા ઉત્તર, માલદા દક્ષિણ, જાંગીપુર, મુર્શિદાબાદ લોકસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. ત્યારે જાંગીપુર લોકસભા સીટ પર ભાજપનાં ઉમેદવાર અને TMC કાર્યકર્તા વચ્ચે હાથાપાઈ થવાના સમાચાર સામે આવ્યા છે.

દેશમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. 7 મેના રોજ આજે 11 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. ત્રીજા તબક્કામાં 1351 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં ​​કેદ થશે. આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદની જાંગીપુર લોકસભા સીટ પર અથડામણના સમાચાર સામે આવ્યા છે. મતદાન દરમિયાન ભાજપના ઉમેદવાર ધનંજય ઘોષ, તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. તમને જણાવી દઈએ કે મતદાનના ત્રીજા તબક્કા હેઠળ પશ્ચિમ બંગાળની માલદા ઉત્તર, માલદા દક્ષિણ, જાંગીપુર, મુર્શિદાબાદ લોકસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.

લોકસભા ચૂંટણી માટે આજે ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. દરમિયાન, પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના જાંગીપુરમાં એક મતદાન કેન્દ્ર પર ભાજપ અને ટીએમસી વચ્ચે વિવાદના સમાચાર સામે આવ્યા છે. અહીં ભાજપના ઉમેદવાર ધનંજય ઘોષ અને તૃણમૂલ કોંગ્રેસના બૂથ પ્રમુખ વચ્ચે ઘર્ષણ થયું હતું. ભાજપના ઉમેદવાર ધનંજય ઘોષે તૃણમૂલના બૂથ એજન્ટ દ્વારા ધમકાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે જો ઉમેદવાર સાથે આવું વર્તન થઈ શકે છે, તો સામાન્ય લોકો સાથે શું થઈ શકે છે. અમે આ અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરીશું.

વધુ વાંચો: NDA કેવી રીતે કરશે 400 પાર? PM મોદીએ સમજાવ્યું 2014થી લઇને 2024 સુધીનું ગણિત

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં BJP-TMC વચ્ચે અથડામણ

પશ્ચિમ બંગાળના જાંગીપુરમાં બીજેપી ઉમેદવાર ધનંજય ઘોષે કહ્યું કે "હું બીજેપીનો ઉમેદવાર છું અને મને ટીએમસીના બૂથ એજન્ટ દ્વારા ધમકી આપવામાં આવી છે... જો ઉમેદવાર સાથે આવું વર્તન કરવામાં આવે તો સામાન્ય લોકો સાથે શું થઈ શકે. આ અંગે અમે ચૂંટણી પંચને ફરિયાદ કરીશું..."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ